ETV Bharat / sitara

હેમા માલિનીએ વિવાદિત જાહેરાત પર સ્પષ્ટતા કરી, આ ઉત્પાદન પર લાગ્યો હતો "રેસિસ્ટ"નો ટેગ - વિવાદિત જાહેરાત

બ્રાન્ડની જાહેરાત માટે હેમા માલિનીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યું છે. અભિનેત્રીએ ટ્વિટ કરીને સ્પષ્ટતા કરી હતી કે જાહેરાતમાં બતાવવામાં આવેલા વ્યૂઝ તેમની માન્યતાઓ સાથે મેળ ખાતા નથી અને તે આ વિચારોનું સમર્થન નથી કરતી.

હેમા માલિનીએ વિવાદિત જાહેરાત પર સ્પષ્ટતા કરી, આ ઉત્પાદન પર લાગ્યો હતો "રેસિસ્ટ"નો ટેગ

author img

By

Published : May 28, 2020, 8:48 PM IST

મુંબઇ: દિગ્ગજ અભિનેત્રી અને ભાજપના સાંસદ હેમા માલિનીએ ટ્વિટર પર એક નોંટ શેર કરતાં સ્પષ્ટતા કરી કે તેમની તાજેતરની જાહેરાતમાં જે બતાવવામાં આવ્યું છે તે તેમનો વ્યક્તિગત અભિપ્રાય નથી.

  • Views expressed by the recent advertisement of Kent Atta by @KentROSystems do not resonate with my values and are inappropriate, The Chairman has already tendered a public apology for the mistake.I hereby wish to put on record that I respect and stand by all sections of society. pic.twitter.com/i6tY3hJdt8

    — Hema Malini (@dreamgirlhema) May 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ખરેખર, તે બ્રાન્ડ જેની અભિનેત્રી એમ્બેસેડર છે, કંપનીએ તેનું નવું લોટ અને બ્રેડમેકર મશીન લોન્ચ કર્યું છે, જેની જાહેરાત લોકડાઉન થીમ પર આધારિત હતી. ટ્વિટર પર, યૂઝર્સે જાહેરાતના ઘણા સ્ક્રીનશોર્ટ શેર કર્યા, જેની ભાષાએ 'રેસિસ્ટ' એટલે કે ઉચ્ચ-નીચનું તફાવત બતાવે છે.

  • Please accept our sincere apologies for having published the Ad of Kent Atta & Bread Maker. It was unintentional but wrongly communicated and it has been withdrawn. We support and respect all sections of the society.

    Mahesh Gupta, Chairman

    — Kent RO (@KentROSystems) May 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ અંગે કંપની અને અભિનેત્રી બંનેને ટ્વિટર પર ટ્રોલ કરવામાં આવી હતી. શેર કરેલા સ્ક્રીન શોટમાં એક મહિલાને તેના હાથથી લોટ બંધી રહી છે, જેના હાથ પર લખેલું છે કે, 'શું તમે તમારા મેડ ને તમારા હાથથી લોટ બાંધવા દો છો? તેના હાથમાં સંક્રમિત હોઇશકે છે.

આ સમગ્ર મામલે જવાબ આપતા અભિનેત્રીએ ટ્વીટ કર્યું છે. જેમાં લખ્યું છે કે, "આટાની જાહેરાતમાં જે વિચારો જાહેર કરવામાં આવ્યા છે, તે મારી માન્યતાઓ સાથે મેળ ખાતા નથી. આ માટે અધ્યક્ષે જાહેરમાં માફી માંગી લીધી છે. હું અહીં સ્પષ્ટ કરવા માંગું છું કે હું સમાજના તમામ વર્ગનો આદર કરું છું અને હંમેશાં તેમની સાથે ઉભી છું."

હેમાં એ આ સાથે કંપનીના ચેયરમેનનો માફી માંગનારો પત્ર પણ પોસ્ટ કર્યો હતો.જેમાં લખવમાં આવ્યું હતું કે,ચેયરમેનના આવા વિચારો નથી તે આ વિચારોનું સમર્થન નથી કરતા.વિવાદિત જાહેરાત કેંપનીએ પરત લઇ લીધું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.