ETV Bharat / sitara

કાર્તિકે પોતાને કહ્યું 'હુસ્ન પરી', ફેન્સે કરી કઈંક આવી કોમેન્ટ્સ - કાર્તિક આર્યન હુસ્ન પરી

'લવ આજ કલ' ના અભિનેતા કાર્તિક આર્યને પોતાને હુસ્ન પરી કહ્યાં છે. ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરી કેપ્શનમાં હુસ્ન પરી લખ્યું છે. તેમની આ પોસ્ટ પર ફેન્સ પણ મજાકિયા અંદાજમાં કોમેન્ટ કરી રહ્યાં છે.

Etv Bharat
kartik Aryan
author img

By

Published : Apr 25, 2020, 6:29 PM IST

મુંબઈઃ કોરોના લોકડાઉનના સમયમાં ઈમાણસથી લઈ બૉલીવુડ સેલેબ્સ સુધીના તમામ લોકો કઈંકને કઈંક નવુ કરી રહ્યાં છે. બૉલીવુડના ચોકલેટ બોય કાર્તિક આર્યન પણ ઈત્તર પ્રવૃત્તિ કરી સમયનો સદ્ઉપયોગ કરી રહ્યાં છે. તાજેતરમાં તેમણે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે.

અભિનેતા કાર્તિક આર્યને પોતાને હુસ્ન પરી ગણાવ્યાં છે. જી હા,મોટા ભાગની છોકરીઓના દિલની ધડકન બનેલા કાર્તિક આર્યને ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં પોતાના ફોટા સાથે કેપ્શનમાં લખ્યું છે, 'હુસ્ન પરી'.

કાર્તિકની આ પોસ્ટ સાથે જ સોશિયલ મીડિયમાં ફેન્સ દ્વારા કોમેન્ટ્સની વર્ષા શરૂ થઈ ગઈ છે. એક ફેન્સે કાર્તિકની પોસ્ટ પર કોમેન્ટ કરતાં મજાકિયા અંદાજમાં લખ્યું છે, 'તુમ હુસ્ન પરી તુન જાને જહાં, તુમ સબસે હસી તુમ સબસે જવાં, સૌંદર્ય સાબુન નિરમા, સૌંદર્ય સાબુન નિરમા'. તો અન્ય એક યુઝર્સે કોમેન્ટ કરી કે 'હુસ્ન પરા યુ આર'. જ્યારે એક યુઝર્સે કાર્તિકની ચુટકી લેતા કહ્યું કે, 'માય ક્રશ.'

કાર્તિકના કામની વાત કરીએ તો તેમની છેલ્લી ફિલ્મ સારા અલી ખાન સાથે 'લવ આજ કલ' હતી. આગામી સમયમાં કાર્તિક 'દોસ્તાના ' અને 'ભુલ ભુલૈયા 2'માં જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.