ETV Bharat / sitara

કાર્તિક-કિઆરાની ભૂલભૂલૈયા-2 નવેમ્બરમાં થઇ શકે છે રિલીઝ - કિઆરા અડવાણી

બોલીવુડની કોમેડી ફિલ્મ ભૂલભૂલૈયાની સિક્વલ બનાવવામાં આવી છે. ભૂલભૂલૈયા-2 હવે રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન અને કિઆરા અડવાણી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 19 નવેમ્બરે થિએટરમાં રિલીઝ થશે.

કાર્તિક આર્યન અને કિઆરા અડવાણીની ભૂલભૂલૈયા-2 નવેમ્બરમાં રિલીઝ થશે

author img

By

Published : Feb 22, 2021, 2:45 PM IST

  • ફિલ્મે અત્યાર સુધીનું તમામ શૂટિંગ પૂરું નથી કર્યું
  • નિર્માતાઓ નવેમ્બરમાં ફિલ્મ રિલીઝ કરવા માગે છે
  • ટી સિરીઝના બેનર હેઠળ બની રહી છે ફિલ્મ

હૈદરાબાદઃ હાર્ટથ્રોબ કાર્તિક આર્યન અને કિઆરા અડવાણી આગામી ભૂલભૂલૈયા 2માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ રોમાંચક સિક્વલમાંની એક છે, જે આ વર્ષે નવેમ્બરમાં રિલીઝ થવાની છે. ફિલ્મની ટીમે અત્યાર સુધીનું તમામ શૂટિંગ પૂરું નથી કર્યું, પરંતુ નિર્માતા આ વર્ષના અંતે ફિલ્મને રિલીઝ કરવા માગે છે.

ભૂલભૂલૈયા-2માં તબુ પણ જોવા મળશે

ભૂલભૂલૈયા-2ને ટી સિરીઝ અને સિને 2 સ્ટૂડિયોઝના બેનર હેળ ભૂષણ કુમાર, મુરાદ ખેતાની અને કૃષ્ણ કુમાર પ્રોડ્યુસ કરી રહ્યા છે. નિર્માતાઓએ ટી સિરીઝના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ફિલ્મની રિલીઝની જાહેરાત કરી દીધી છે. આ ફિલ્મ 19 નવેમ્બરે રિલીઝ થશે. જોકે, વર્ષ 2007માં ભૂલભૂલૈયામાં અક્ષય કુમાર, વિદ્યા બાલન, અમીષા પટેલ, શાઈની આહુજા અને પરેશ રાવલ જેવા કલાકારો જોવા મળ્યા હતા. ભૂલભૂલૈયા 2 ફિલ્મમાં તબૂ પણ જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.