ETV Bharat / sitara

કરીનાના રેડિયો શોમાં સારા, શેર કર્યા સ્પેશિયલ મુવમેન્ટ - કરીના કપૂર ખાન

પટૌડી પરિવારની સુપરસ્ટારર મહિલાઓ કરીના કપૂર ખાન અને સારા અલી ખાન હાલમાં રેડિયો ટોક શોમાં સાથે જોવા મળ્યા હતા. સારાનું સ્વાગત કરીનાએ હગ કરીને કર્યું હતું.

કરીનાના રેડિયો શોમાં જોવા મળી સારા, શેર કર્યા સ્પેશિયલ મુવમેન્ટ

author img

By

Published : Feb 2, 2020, 11:50 AM IST

મુંબઇ: બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાનની ફિલ્મ "લવ આજ કલ" 'ટૂંક સમયમાં જ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું પ્રમોશન જોરશોરમાં ચાલુ છે, પરંતુ હવે આ ફિલ્મમાં પ્રમોશન માટે સારા અલી ખાને જે જગ્યા પસંદ કરી તેની તસવીરો જોઈને બધા ચોંકી ગયા છે. વાત જાણે એમ છે કે, સારા અલી ખાન પોતાની ફિલ્મના પ્રમોશન માટે તેની સાવકી માતા અને સુપરસ્ટાર કરીના કપૂર ખાનના રેડિયો શોમાં જઈ પહોંચી હતી, ત્યારબાદથી હવે બંનેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા છે.

ચેટ શો પર 24 વર્ષીય અભિનેત્રીએ પોતાની સોવકી માતા કરીના સાથે પોતાની દિલને વાત કરી હતી. બન્ને શો પર સ્ટિનંગ લુકમાં જોવા મળી હતી. 3 વર્ષીય તૈમુરની માતા એટલે કે કરીનાએ પિંક આઉટફિટમાં જોવા મળી હતી, તો સિમ્બા હિટ સ્ટાર સારા સેક્વિન સ્કર્ટમની સાથે સ્ટ્રિપ્ડ શર્ટમાં જોવા મળી હતી. તેમની ગ્રીન હીલ્સે લોકોનુ ધ્યાન આકર્ષિત કર્યું હતું.

આમ તો અનેકવાર સારા અલી ખાન અને કરીના કપૂર ખાનના સંબંધો અને તેમના બોન્ડિંગને લઈને અનેક વાતો સામે આવેલી છે, પરંતુ આવું પહેલીવાર બન્યું છે કે, જ્યારે સૈફ અલી ખાનની પહેલી પત્ની અમૃતા સિંહની પુત્રી સારા અને તેની બીજી પત્ની કરીના એક સાથે મીડિયામાં પોઝ આપતા જોવા મળ્યા હોય. આ બંને વચ્ચેના પ્રેમ અને બોન્ડિંગને જોઈને દરેકને આનંદ થાય છે.

આમ તો સારા અનેકવાર એ વાત કહી ચૂકી છે કે તે કરીનાને પોતાની આઈડલ માને છે અને તેની મોટી ફેન છે. આ વાત તસવીરોમાં સ્પષ્ટપણે જોવા પણ મળે છે. આ શોના શુટિંગ બાદ સારા અને કરીનાની ખાસ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.