ETV Bharat / sitara

કંગના રનૌતે અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનાં નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું - સુશાંત સિંહ રાજપૂતનુ નિધન

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનાં નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, આ દુઃખદ અને ઘણા આઘાતજનક સમાચાર છે. સુશાંતના નિધનના સમાચાર સાંભળીને દરેક આશ્ચર્યચકિત થઈ ગયા છે અને સમગ્ર ફિલ્મ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ફિલ્મ સ્ટાર્સ તેમના સોશિયલ મીડિયા હૈડલ પર અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે.

કંગના રાનૌતે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું

author img

By

Published : Jun 14, 2020, 8:37 PM IST

કુલ્લુ: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનાં નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કર્યુ કે, આ દુઃખદ અને આઘાતજનક સમાચાર છે. ઘણા પ્રતિભાશાળી કલાકારો જલ્દીથી દુનિયાને વિદાય આપી દીધી છે. તેથી તેમણે અભિનેતાના પરિવાર અને સ્વજનો માટે પ્રાર્થના કરી છે.

બોલિવૂડમાં પોતાની શાનદાર અભિનયથી દરેકના હૃદયમાં ખાસ સ્થાન બનાવનાર અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે રવિવારે આત્મહત્યા કરી લીધી હતી. તેણે તેના મુંબઇ નિવાસસ્થાને ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. હજુ તેમના આ નિર્ણયનું કારણ જાણી શકાયું નથી.

કંગના રાનૌતે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું
કંગના રાનૌતે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું

એડિશનલ પોલીસ કમિશનર ડૉ. મનોજ શર્માએ મોત અંગે માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા મુજબ રાજપૂતનાં ઘરમાંથી કોઈ સ્યૂસાઇડ નોટ પણ મળી નથી. તેમને લઇને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુશાંતના નિધનના સમાચાર સાંભળીને દરેક આશ્ચર્યચકિત થઈ ગયા છે. ત્યારે સમગ્ર ફિલ્મ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ફિલ્મ સ્ટાર્સ તેમના સોશિયલ મીડિયા હેૈડલ પર અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અભિનેતાના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, સુશાંતસિંહ રાજપૂત એક તેજસ્વી યુવાન અભિનેતા ખૂબ જલ્દીથી વિદાય થઇ ગયો. તેમણે ટીવી અને ફિલ્મોમાં કામ કર્યું હતું. મનોરંજનની દુનિયામાં તેમણે ઘણા લોકોને પ્રેરીત કર્યો છે. તે ઘણા યાદગાર અભિનય છોડી ગયો છે. તેના મૃત્યુ પર આઘાત લાગ્યો છે. મારા વિચારો તેના પરિવાર અને ચાહકોની સાથે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.