મુંબઈ: તાપસી પન્નૂ, સ્વરા ભાસ્કર, કરણ જોહર, અનુરાગ કશ્યપ, આલિયા ભટ્ટ, મહેશ ભટ્ટ, બાદ હવે કંગના રનૌતના નિશાન પર બોલિવૂડ એક્ટ્રેસ સંજના સાંઘી પણ આવી ગઈ છે. સંજના સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચરા'માં લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળશે.
સુશાંતના ગયા પછી સંજના વારંવાર તેના સાથે જોડાયેલી યાદોને ફેન્સ સાથે શેર કરી રહી છે.
સુશાંત પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, તેમને 'દિલ બેચરા' ની શૂટિંગ દરમિયાન સંજના સાથે ગેર વર્તન કર્યું હતું તેના સાથે જોડાયેલી કેટલી ખબર પણ મીડિયામાં આવી હતી.
પરંતુ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં આ સમાચારો વિશે સંજનાએ જણાવ્યું હતું કે, સુશાંતે તેની સાથે કોઈ ગેરવર્તન કર્યું ન હતું.
સંજનાના નિવેદન બાદ કંગનાએ તેના પર નિશાન લગાવ્યું છે અને પૂછ્યું કે જ્યારે તે જીવિત હતો ત્યારે સંજનાએ તેના સાથેની સારી દોસ્તી વિશે કેમ ક્યારેય કોઈને જણાવ્યું ન હતું.
- — Sanjana Sanghi (@sanjanasanghi96) October 23, 2018 " class="align-text-top noRightClick twitterSection" data="
— Sanjana Sanghi (@sanjanasanghi96) October 23, 2018
">— Sanjana Sanghi (@sanjanasanghi96) October 23, 2018
કંગનાના ઓફિસિયલ ટ્વિટર હેન્ડલ પર સુશાંત અને સંજના પર લખેલો એક જુનો આર્ટીકલની લિંગ શેર કરી હતી સુશાંત ના એક્સ્ટ્રા ફ્રેન્ડલી બિહેવ્યરથી ચિંતામાં આવી સંજનાએ શૂટિંગ વચ્ચે જ છોડી દીધું હતું.
જેની સાથે કંગનાએ લખ્યું કેટલાક સમાચારોમાં દાવો કરવામાં આવ્યો હતો કે સુશાંતએ સાંજનાનું શોષણ કર્યું હતું તે દિવસોમાં સંજના સાથે હેરેસમેન્ટના ઘણા સમાચારો આવ્યા હતા. સંજનાએ તે સમયે જ્યારે સુશાંત જીવિત હતો ત્યારે કેમ તેની ફ્રેન્ડશીપ વિશે કોઈ વાત કેમ ન જણાવી.
ત્યારબાદ સંજના એ 2018માં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી પોસ્ટ કરતા કહ્યું હા એ વાત ની સ્પષ્ટતા કરવા માગું છું કે દિલ બેચરા' ના સેટ પર હેરેસમેન્ટ જેવી કોઈ ઘટના મારી સાથે થઈ ન હતી આવા સમાચારો બંધ કરો.
અંજનાએ જણાવ્યું અમે દરરોજ આરામથી શૂટિંગ કરતા હતા આવી વાતોથી સુશાંત અને મારી દોસ્તી વચ્ચે ક્યારેય ફર્ક નતો પડ્યો કેમકે એવી કોઈ વાત જ ન હતી
સંજનાએ જણાવ્યું અમે ત્યારે એ વિચારોમાં હતા કે લોકો સામે કઈ રીતે વિશ્વાસ અપાવો અમારી વચ્ચે બધું બરાબર છે. સુશાંત અને હું એકબીજાના સારા એવા મિત્ર હતા અને આવા સમાચારોથી થોડુંક અજીબ લાગ્યું લોકો સામે સાચુ કેવી રીતે સાબિત કરવું તે અમારા માટે અજીબ પરિસ્થિતિ હતી.