ETV Bharat / sitara

Bollywood actress Kangana Ranaut એ સોશિયલ મીડિયા પર મૂકી વિવાદી પોસ્ટ - કંગનાનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ

બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌત ફરીવાર હેડલાઈન્સમાં છે. હવે કંગનાએ પોતાને (Bollywood actress Kangana Ranaut) 'હોટ સંધી' કહી છે. કંગનાએ સોશિયલ મીડિયા પર બે ફોટા શેર કર્યાં છે. કંગનાએ બંને ફોટામાં અલગ-અલગ કેપ્શન આપવામાં આપ્યું છે. અવારનવાર વિવાદોમાં હંમેશાં ઘેરાયેલી રહેતી કંગના રનૌતનું ટ્વીટર કેટલાક દિવસો પહેલાં સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

Bollywood actress Kangana Ranaut એ સોશિયલ મીડિયા પર મૂકી વિવાદી પોસ્ટ

author img

By

Published : Jun 10, 2021, 8:07 PM IST

  • Bollywood actress Kangana Ranautની વિવાદિત પોસ્ટ
  • ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર પોતાનો દર્શાવી 'હોટ સંધી'
  • અભિનેત્રીનું ટ્વીટર એકાઉન્ટ વિવાદોના પગલે થયું છે સસ્પેન્ડ

મનાલીઃ બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌત (Bollywood actress Kangana Ranaut) આજકાલ પોતાના ઘરે મનાલીમાં છે અને પોતાના પરિવાર સાથે સમય વીતાવી રહી છે. કંગના રનૌત (Kangana Ranaut) પોતાની બેબાક શૈલીના કારણે વિવાદમાં રહે છે. કંગના અવારનવાર સોશિયલ મીડિયા પર કેટલાય મુદ્દાને લઇને સ્પષ્ટપણે પોતાનો મત દર્શાવે છે. જેનાથી તે વિવાદોમાં ઘેરાઈ જાય છે. એકવાર ફરી કંગનાએ કેટલીક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા વિવાદનો મધપૂડો છેડી દીધો છે.

કંગનાનું વિવાદિત કેપ્શન સાથેની પોસ્ટ

હવે કંગનાએ પોતાને 'હોટ સંધી' કહી છે. કંગનાએે સોશિયલ મીડિયા પર બે ફોટા શેર કર્યાં છે જેમાં કંગનાએે બંને ફોટામાં અલગઅલગ કેપ્શન આપ્યું છે. એક છબી પર કંગનાએ લખ્યું છે 'હોટ સંધી'

તો બીજી તસવીરના કેપ્શનમાં 'લિબ્રૂસઃ સંધી મહિલાઓ શું હોટ નથી હોતી' (Librus: Sanghi women aren't hot) લખ્યું છે. સોશિયલ મીડિયામાં કંગનાની આ પોસ્ટ બાદ વિવાદ વધી શકે છે.

ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ

અવારનવાર વિવાદોમાં ઘેરાયલી રહેતી અભિનેત્રી કંગના રનૌતનું (Kangana Ranaut) કેટલાક દિવસ પહેલાં ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ (twitter account suspended) થઈ ગયું છે. ટ્વીટરના અનુસાર અભિનેત્રીએ માઇક્રોબ્લોગિંગ સાઈટના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે જેના કારણે તેનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ કંગના રનૌતનું ટ્વીટર એકાઉન્ટ થયું સસ્પેન્ડ

બંગાળ વિધાનસભા ચૂંટણી પરિણામ બાદ કર્યું હતું ટ્વીટ

કંગનાએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (west bengal assembly election result) પરિણામ આવ્યાં બાદ વિવાદિત ટ્વીટ (controversial post) કર્યું હતું. જે બાદ તેનું ટ્વીટર એકાઉન્ટ રદ કરવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો બાદ કંગના રનૌતે (Kangana Ranaut) પોતાના એક ટ્વીટમાં લખ્યું હતુંઃ 'પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યા મોટી સંખ્યામાં છે. આ સ્પષ્ટ બતાવે છે કે હિન્દુઓ ત્યાં બહુમતીમાં નથી. ડેટા અનુસાર બંગાળી મુસ્લિમો અત્યંત ગરીબ અને વંચિત છે. સારું છે બીજું કાશ્મીર બનવા જઈ રહ્યું છે.'

આપને જણાવીએ કે કોરોનાની બીજી લહેર દરમિયાન કેટલાક દિવસ પહેલાં કંગના રનૌત (Kangana Ranaut) પણ સંક્રમિત થઈ હતી. જોકે હવે તેનો રીપોર્ટ નેગેટિવ આવી ગયો છે અને તે પૂર્ણ સ્વસ્થ થઈ ગઇ છે. આજકાલ કંગના હિમાચલ પ્રદેશના મનાલી સ્થિત પોતાના ઘરે છે.

આ પણ વાંચોઃ જો તમે શ્રીમંત છો તો ગરીબની પાસે ભીખ માગશો નહીં: કંગના રનૌત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.