હૈદરાબાદ: ''અનલોક યોર હાર્ટ'' વીડિયો બનાવવા માટે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના 31 કલાકારોએ ફાળો આપ્યો છે, જેમાં યૂટ્યુબર્સ સહિતના કલાકારો, અભિનેત્રીઓ અને ગાયકો વગેરે સામેલ છે. આ વીડિયોમાં અભિનેતા રાણા દગ્ગુબતીએ પોતાનો અવાજ પણ આપ્યો છે.
આ વીડિયો જો કે તેલુગુમાં છે, પરંતુ કોઈપણ વ્યક્તિ તેના વિઝ્યુઅલ્સ જોઈને સમજી શકે છે કે, અમને કોરોના વોરિયર્સનો આદર કરીને ઘરે રહેવાની સલાહ આપવામાં આવી છે.
-
Presenting the current story of every household.. a mix of entertainment and responsibility - #UnlockYourHeart
— Kajal Aggarwal (@MsKajalAggarwal) May 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Loved the voice over RD @ranadaggubatihttps://t.co/C0bdQJWV0j
">Presenting the current story of every household.. a mix of entertainment and responsibility - #UnlockYourHeart
— Kajal Aggarwal (@MsKajalAggarwal) May 9, 2020
Loved the voice over RD @ranadaggubatihttps://t.co/C0bdQJWV0jPresenting the current story of every household.. a mix of entertainment and responsibility - #UnlockYourHeart
— Kajal Aggarwal (@MsKajalAggarwal) May 9, 2020
Loved the voice over RD @ranadaggubatihttps://t.co/C0bdQJWV0j
આ વીડિયોની શરૂઆતમાં એક પ્રસ્તાવના મૂકવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, કોઈ પણ કલાકારે તેને શૂટ કરવા તેમના ઘરેથી બહાર આવ્યા નથી અને પોતપોતાના કેમેરા અથવા મોબાઇલ ફોન દ્વારા તેને શૂટ કરવામાં આવ્યો છે.
આ વીડિયોને કાજલે પોતાના ટ્વિટર પર શેર કર્યો છે.