ETV Bharat / sitara

દહેરાદુનથી ડિજિટલ લાઈવ કોન્સર્ટ કરશે જુબિન નૌટિયાલ - જુબિન નૌટિયાલ દહેરાદુનમા કોન્સર્ટ

બોલિવુડ ગાયક જુબિન નૌટિયાલ દહેરાદુનમાં છે અને તેમના ઘરેથી ડિજિટલ કોન્સર્ટનુ આયોજન કરી રહ્યો છે, આ વિશે તેમણે કહ્યુ છે કે, જો આનાથી તેમના ચાહકોને ખુશી મળતી હોય તો એટલુ તે કરી જ શકે છે. તો આ કોન્સર્ટ રવિવારે યોજવામાં આવ્યો છે.

દહેરાદુનથી ડિજિટલ લાઈવ કોન્સર્ટ કરશે જુબિન નૌટિયાલ

author img

By

Published : Apr 23, 2020, 2:44 PM IST

દહેરાદુનઃ ‘કાબિલ હું’ અને ‘જીંદગી કુછ તો બતા’થી પ્રસિદ્ધિ મેળવનાર જુબિન નૌટિયાલ કોવિડ-19 લોકડાઉનમાં લોકો માટે એક વર્ચયુલ મ્યુઝિક કોન્સર્ટનિં આયોજન કરશે.

આ વિશે જુબિને કહ્યુ કે, ‘મને થયુ લોકડાઉન વધી ગયુ છે અને ઘણઆ બધીા ચાહકોએ છે જેણે મને ફરીથી મ્યુઝિક કોન્સર્ટ કરવા માટે લખ્યુ છે. ઈમાનદારીથી કહુ તો હું ભાગ્યશાળી છું કે મારા પરિવાર સાથે દહેરાદુન છે. હું લોકડાઉનમાં બોમ્બે એક રુમમાં રહી સકતો હતો અને ત્યાં મારાથી કંઈ જ ન કરી થઈ શકે. પરંતુ હકીકતે લોકડાઉનમા 3 સંગીતકારો અને સંગીત ઉપકરણોથી ભરેલા રુમ સાથે રહેવું મારી નસીબદારી છે.’

વાત આગળ વધારતા કહે છે કે, લોકડાઉન દરમિયાન મારા ચાહકોના ચહેરા પર સ્મિત જોવા ઈચ્છુ છું. મારા અવાજ દ્વારા 30 મિનિટ તેમને શાંતિ આપી શકી તો મને લાગશે મે સમાજ માટો કંઈક કર્યુ છે.

જુબિનના ઓફિશયલ ફેશબુક, ટીકટોક, યુ ટયુબ પેજ પર રવિવારે સાંજે 4 વાગે લાઈવ કોન્સર્ટ રજુ થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.