ETV Bharat / sitara

92મો ઑસ્કર અવોર્ડ્સઃ જોકરના નામે 11 નૉમિનેશન્સ, પૈરાસાઇટે રચ્યો ઇતિહાસ

લૉસ એંજેલિસઃ આવતા મહિને થનારા સિનેમાના સૌથી મોટા પુરસ્કાર ઑસ્કરની નૉમિનેશન્સ લિસ્ટની જાહેરાત કરવામાં આવી છે. આ લિસ્ટમાં બેસ્ટ ફિલ્મ, બેસ્ટ સિનેમેટોગ્રાફી, બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ ડિરેક્ટર જેવી અનેક કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Etv Bharat, Gujarati News, Oscar 2020, Joker Film, Nomination List
92માં ઑસ્કર અવોર્ડ્સ
author img

By

Published : Jan 14, 2020, 10:48 AM IST

બેસ્ટ ફિલ્મઃ ઑસ્કર 2020માં ફિલ્મ 'જોકર' અને 'વન્સ અપૉન અ ટાઇમ ઇન હૉલિવૂડ' એ ઘણા બધા નૉમિનેશન્સ મેળવ્યા છે અને આ બંને ફિલ્મો કેટલાય ઑસ્કર અવોર્ડ્સની દાવેદાર બની છે.

'જોકર'ને સૌથી વધુ 11 નૉમિનેશન્સ મળ્યા છે, તો ફિલ્મ 'ધ આઇરિશમેન', 'વન્સ અપૉન અ ટાઇમ ઇન હૉલિવૂડ' અને '1917' જેવી ફિલ્મોને 10 નૉમિનેશન્સ મળ્યા છે. ફિલ્મ 'મૈરિજ સ્ટોરી', 'પૈરાસાઇટ', 'લિટિલ વૂમેન' અને 'જોજ રૈબિટ'ને 6-6 નૉમિનેશન્સ મળ્યા છે. આ ઉપરાંત ફિલ્મ 'ફોર્ડ vs ફરારી'ને 4 નૉમિનેશન્સ મળ્યાં છે.

બેસ્ટ એક્ટરઃ બેસ્ટ લીડિંગ એક્ટર્સની શ્રેણીમાં એન્ટોનિયો બૈંડર્સને 'પેન એન્ડ ગ્લોરી' માટે, લિયોનાડો ડિકૈપ્રિયોને 'વન્સ અપૉન અ ટાઇમ ઇન હૉલિવૂડ' માટે, એડમ ડ્રાઇવરને 'મૈરિજ સ્ટોરી' માટે, જોક્વિન ફીનિક્સને 'જોકર' માટે અને જૉનથન પર્સીને 'ધ ટૂ પોપ્સ' માટે નોમિનેટ કરવામાં આવ્યાં છે.

બેસ્ટ એક્ટ્રેસઃ આ લિસ્ટમાં નૉમિનેટ થનારી અભિનેત્રીઓની વાત કરીએ તો ચાર્લીજ થરૉનને 'બૉમ્બશેલ' માટે, સ્કાર્લેટ જોહાનસનને 'મૈરિજ સ્ટોરી' માટે, સિંથિયા એરીવોને 'હૈરિયટ' માટે Saoirse Ronanને 'લિટિલ વૂમન' અને Renee Zellwegerને 'Judy' માટે નૉમિનેટ કરવામાં આવી છે.

બેસ્ટ ડિરેક્ટરઃ બેસ્ટ ડિરેક્શનમાં નૉમિનેટ થનારી ફિલ્મો અને તેના નિર્દેશકોની વાત કરીએ તો જેમને આ વર્ષના એકેડમી એવોર્ડની આ શ્રેણીમાં સામેલ કર્યા છે. તે 'ધ આઇરિશમેન' માટે માર્ટિન સ્કૉર્સેસ, 'જોકર' માટે ટોડ ફિલિપ્સ, '1917' માટે મેંડસ, 'વન્સ અપૉન અ ટાઇમ ઇન હૉલિવૂડ' માટે ક્વેંટિન ટારનટિનો અને 'પૈરાસાઇટ' માટે બૉન્ગ જોનને નોમિનેટ કર્યા છે.

બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (મેલ): એક્ટર ઇન સપોર્ટિંગ રોલ માટે નૉમિનેટ થનારા કલાકારોમાં ટૉમ હૈંક્સને 'અ બ્યુટીફુલ ડે ઇન નેબરહુડ' માટે, એલ પચીનોને 'ધ આઇરિશમૈન' માટે, જો પેસ્કીને 'ધ આઇરિશમૈન' માટે, બ્રૈડ પિટને 'વન્સ અપૉન અ ટાઇમ ઇન હૉલિવૂડ' માટે અને એંથની હૉપકિન્સને 'ધ ટૂ પોપ્સ' માટે નૉમિનેટ કરવામાં આવ્યાં છે.

બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (ફિમેલ): 92માં ઑસ્કર એવોર્ડ્સમાં એક્ટ્રેસ આ સપોર્ટિંગ રોલ કેટેગરી માટે નૉમિનેટ થનારા કલાકારોમાં માર્ગેટ રૉબીને 'બૉમ્બશેલ' માટે, સ્કાર્લેટ જોહાનસનને 'મૈરિજ સ્ટોરી' માટે, કેથી બેટ્સને 'રિચર્ડ જ્વેલ' માટે, Laura Dernને 'મૈરિજ સ્ટોરી' માટે અને ફ્લોરેંસ પુધને 'લિટિવ વુમેન' માટે નૉમિનેટ કરવામાં આવી છે. તેની સાથે બેસ્ટ એનિમેટેડ ફીચર, બેસ્ટ સિનેમેટોગ્રાફી, બેસ્ટ ડૉક્યુમેન્ટ્રી ફીચર, બેસ્ટ ફિલ્મ એડિટિંગ, બેસ્ટ સાઉન્ડ એડિટિંગ એન્ડ મિક્સિંગ, બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન, બેસ્ટ ઑરિજિનલ સ્કોર, બેસ્ટ ઑરિજિનલ સૉન્ગ, બેસ્ટ મેકઅપ એન્ડ હેર, બેસ્ટ કૉસ્ટુયૂમ ડિઝાઇન અને બેસ્ટ વિઝુઅલ ઇફેક્ટની શ્રેણીમાં કેટલીય ફિલ્મોના નામાંકિત કરવામાં આવ્યા છે.

તમને જણાવીએ કે, ભારત તરફથી ફિલ્મ 'ગલી બૉય'ને પણ ઑસ્કરમાં ઑફિશિયલ એન્ટ્રી મળી હતી, પરંતુ ફિલ્મ ટૉપ ફિલ્મોમાં પોતાની જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી હતી અને પહેલા જ રેસમાંથી બહાર થઇ હતી.

Intro:Body:

Joker trumped critically-acclaimed titles to emerge as the front-runner at the 92nd Academy Award nominations with the Joaquin Phoenix-starrer leading the pack with 11 nods. Bong Joon Ho-helmed Parasite, the most buzzed international movie of the year, scripted history by becoming the first South Korean film to bag a best picture nomination. 

Los Angeles: Filmmaker Todd Phillips' Joker, an origin story about superhero Batman's biggest enemy Joker, led the Oscar nominations with 11 nods, including Best Picture, Best Director and Best Actor.

Sam Mendes' World War drama 1917, Quentin Tarantino's ode to Los Angeles Once Upon A Time In Hollywood, and Martin Scorsese's mob epic The Irishman followed close behind with 10 nods each.

Those films, along with Ford v Ferrari, Jojo Rabbit, Little Women, Marriage Story and Parasite will compete for Best Picture, reports variety.com.

Female filmmakers were entirely shut out of the Best Director race. Along with Phillips, the nominees in the category include Scorsese for The Irishman, Mendes for 1917, Tarantino for Once Upon A Time In Hollywood and Bong Joon Ho for Parasite.

Here is the complete list of Oscar nominations 2020:

BEST FILM:

Ford v Ferrari

The Irishman

Jojo Rabbit

Joker

Little Women

Marriage Story

1917

Once Upon A Time In Hollywood

Parasite

BEST ACTOR (MALE):

Antonio Banderas (Pain And Glory)

Leonardo DiCaprio (Once Upon A Time In Hollywood)

Adam Driver ("Marriage Story")

* Joaquin Phoenix ("Joker")

* Jonathan Pryce ("The Two Popes")

BEST ACTOR (FEMALE):

* Cynthia Erivo ("Harriet")

* Scarlett Johansson ("Marriage Story")

* Saoirse Ronan ("Little Women")

* Charlize Theron ("Bombshell")

* Renee Zellweger ("Judy")

BEST SUPPORTING ACTOR (MALE):

* Tom Hanks (A Beautiful Day In The Neighborhood)

* Anthony Hopkins (The Two Popes)

* Al Pacino (The Irishman)

* Joe Pesci (The Irishman)

* Brad Pitt ("Once Upon A Time In Hollywood")

BEST SUPPORTING ACTOR (FEMALE):

Kathy Bates (Richard Jewell)

Laura Dern (Marriage Story)

Scarlett Johannson (Jojo Rabbit)

Florence Pugh (Little Women)

Margot Robbie (Bombshell)

BEST DIRECTOR:

Martin Scorsese (The Irishman)

Todd Phillips (Joker)

Sam Mendes (1917)

Quentin Tarantino (Once Upon A Time In Hollywood)

Bong Joon Ho (Parasite)

BEST ANIMATED FEATURE:

How To Train Your Dragon: The Hidden World

I Lost My Body

Klaus

Missing Link

Toy Story 4

BEST ANIMATED SHORT:

Dcera

Hair Love

Kitbull

Memorable

Sister

BEST ADAPTED SCREENPLAY:

Steven Zaillian (The Irishman)

Taika Waititi (Jojo Rabbit)

Todd Phillips and Scott Silver (Joker)

Destin Daniel Cretton and Andrew Lanham (Just Mercy)

Greta Gerwig (Little Women)

Anthony McCarten (The Two Popes)

BEST ORIGINAL SCREENPLAY:

Rian Johnson (Knives Out)

Noah Baumbach (Marriage Story)

Sam Mendes and Krysty Wilson-Cairns (1917)

Quentin Tarantino (Once Upon A Time In Hollywood)

Bong Joon-ho and Jin Won Han (Parasite)

BEST CINEMATOGRAPHY:

Rodrigo Prieto (The Irishman)

Lawrence Sher (Joker)

Jarin Blaschke (The Lighthouse)

Roger Deakins (1917)

Robert Richardson (Once Upon A Time In Hollywood)

BEST FOREIGN FEATURE FILM:

Corpus Christi

Honeyland

Les Miserables

Pain And Glory

Parasite

BEST DOCUMENTARY FEATURE:

Julia Rieichert and Steven Bognar (American Factory)

Feras Fayyad (The Cave)

Petra Costa (The Edge Of Democracy)

Waad Al-Kateab and Edward Watts (For Sama)

Tamara Kotevska and Ljubo Stefanov (Honeyland)

BEST DOCUMENTARY SHORT SUBJECT:

Seung-jun Yi (In The Absence)

Carol Dysinger (Learning To Skateboard In A Warzone)

Kristine Samuelson and John Haptas (Life Overtakes Me)

Smriti Mundhra and Sami Khan (St. Louis Superman)

Laura Nix ("Walk Run Cha-Cha)

BEST LIVE ACTION SHORT FILM:

Brotherhood

Nefta Football Club

The Neighbors' Window

Saria

A Sister

BEST FILM EDITING:

Michael McCusker and Andrew Buckland (Ford v Ferrari)

Thelma Schoonmaker (The Irishman)

Tom Eagles (Jojo Rabbit)

Jeff Groth (Joker)

Jinmo Yang (Parasite)

BEST SOUND EDITING:

Don Sylvester (Ford v Ferrari)

Alan Robert Murray (Joker)

Oliver Tarney and Rachel Tate (1917)

Wylie Stateman (Once Upon A Time In Hollywood)

Matthew Wood and David Acord (Star Wars: The Rise Of SkyWalker)

BEST SOUND MIXING:

Ad Astra

Ford v Ferrari

Joker

1917

Once Upon A Time In Hollywood

BEST PRODUCTION DESIGN:

Bob Shaw and Regina Graves (The Irishman)

Ra Vincent and Nora Sopkova (Jojo Rabbit)

Dennis Gassner and Lee Sandales (1917)

Barbara Ling and Nancy Haigh (Once Upon A Time In Hollywood")

Lee Ha-Jun and Cho Won Woo (Parasite)

BEST ORIGINAL SCORE:

Hildur Guonadottir (Joker)

Alexandre Desplat (Little Women)

Randy Newman (Marriage Story)

Thomas Newman (1917)

John Williams (Star Wars: The Rise Of Skywalker)

Nicholas Britell (The King)

BEST ORIGINAL SONG:

I can't let you throw yourself away (Toy Story 4)

I'm gonna love me again (Rocketman)

I'm standing with you (Breakthrough)

Into the unknown (Frozen 2)

Stand up (Harriet)

BEST MAKEUP AND HAIR:

Bombshell

Joker

Judy

Maleficent: Mistress of Evil

1917

BEST COSTUME DESIGN:

Sandy Powell and Christopher Peterson (The Irishman)

Mayes C. Rubeo (Jojo Rabbit)

Mark Bridges (Joker)

Little Women (Jacqueline Durran)

Arianne Phillips (Once Upon A Time In Hollywood)

BEST VISUAL EFFECTS:

Avengers: Endgame

The Irishman

1917

The Lion King

Star Wars: The Rise Of Skywalker

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.