ETV Bharat / sitara

'Jersey' release Postponed : શાહિદ કપૂરની ફિલ્મ 'જર્સી'ની રિલીઝ પોસ્પોન્ડ, આ કારણે લેવાયો નિર્ણય - decision to close the cinema hall

કોરોના વાયરસના નવા વેરિઅન્ટને (Omicron Case In India) ધ્યાનમાં રાખીને ફિલ્મ જર્સીની રિલીઝ મોકૂફ ('Jersey' release Postponed) રાખવામાં આવી છે. ઓમીકોનની સ્થિતિ જોયા (Corona's new variant Omicron) બાદ ફિલ્મની નવી રીલીઝ ડેટ જાહેર કરવામાં આવશે.

'Jersey' release Postponed : શાહિદ કપૂરની ફિલ્મ 'જર્સી'ની રિલીઝ પોસ્પોન્ડ, આ કારણે લેવાયો નિર્ણય

author img

By

Published : Dec 29, 2021, 1:24 PM IST

હૈદરાબાદ: શાહિદ કપૂર(Shahid Kapoor Jersey) અને મૃણાલ ઠાકુર (Mrunal Thakur) સ્ટાર ફિલ્મ 'જર્સી'ની રિલીઝ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના (Corona new variant Omicron) વધતા જતા કેસોને (Omicron Case In India) ધ્યાનમાં રાખીને મોકૂફ ('Jersey' release Postponed) રાખવામાં આવી છે. આ ફિલ્મ આ શુક્રવારે એટલે કે 31 ડિસેમ્બરે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. તાજેતરના દિવસોમાં, કોરોનાના સામાન્ય કેસોની સાથે, તેના નવા વેરિઅન્ટ Omicronના કેસ પણ વધ્યા છે, જેના કારણે ઘણા રાજ્યોમાં ફરીથી પ્રતિબંધોની જાહેરાત કરવામાં આવ્યાં છે.

ફિલ્મ 'જર્સી'ની રિલીઝને મોકૂફ

ફિલ્મ વિશ્લેષક તરુણ આદર્શે પોતાના ટ્વિટર પર ફિલ્મની રિલીઝ પોસ્પોન્ડ રાખવાની માહિતી આપી છે. ઓમિક્રોનની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને, સિનેમાઘરોમાં ફિલ્મ 'જર્સી'ની રિલીઝને મોકૂફ રાખવામાં આવી છે.

નવી રિલીઝ તારીખ ક્યારે આવશે?

મેકર્સ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ ફિલ્મ રિલીઝની નવી તારીખની જાહેરાત પછીથી કરશે. 'જર્સી' એ આજ નામની તેલુગુમાં બનેલી ફિલ્મની રિમેક છે, જેનું નિર્દેશન ગૌથમ તિન્નૌરી (Gowtam Tinnanuri) દ્વારા કરવામાં આવ્યું છે.

દિલ્હીમાં 'યલો એલર્ટ' જારી

ઉલ્લેખનીય છે કે, ઓમિક્રોનના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે ( Delhi Government) 'યલો એલર્ટ' ('Yellow alert' in Delhi)જારી કરીને ફરી એકવાર સિનેમા હોલ બંધ કરવાનો નિર્ણય (decision to close the cinema hall) લીધો છે. દિલ્હી સરકારના આ નિર્ણય બાદ ફિલ્મના નિર્માતાઓએ 'જર્સી'ની રિલીઝ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો:

YEAR ENDER 2021: આ વર્ષે ઓનલાઈન બોલિવૂડમાંથી વાયરલ તસવીરો સામે આવી છે

Katrina Kaif Wishes Salman Birthday : કેટરીનાએ સલમાન ખાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, શેર કરી તસવીર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.