ETV Bharat / sitara

જાન્હવી કપૂરે ભૂખ્યા બાળકને ખવડાવ્યું બિસ્કિટ, જુઓ વીડિયો - બોલીવુડ ન્યૂઝ

મુંબઈઃ બોલીવુડની યંગ અને સુંદર અભિનેત્રી જાન્હવીકપૂરે એક ઉત્તમ અદાકારાની સાથે એક સારી અને ઉમદા માણસ પણ છે. તેણે એક ભૂખ્યાં બાળકને બિસ્કિટ આપીને મદદ કરી હતી.

જાન્હવીકપૂરે ગરીબ બાળકની કરી મદદ
author img

By

Published : Oct 31, 2019, 10:28 AM IST

જાન્હવી કપૂર બાન્દ્રા સલૂનમાં જઈ રહી હતી, તે દરમિયાન એક નાનકડાં બાળકે તેની પાસે મદદ માંગી. ત્યારે તેણે બાળકને બિસ્કિટ આપી તેની મદદ કરી હતી.

આ ઘટના વખતે ઘણા કેમેરામેન ત્યાં ઉભા હતા. જે જાન્હવીના કાર્યને કેમેરામાં કેદ કરવા માગતા હતા. પરંતુ જાન્હવી નહોતી ઇચ્છતી કે, આ વાત મીડિયામાં ફરતી થાય. આથી તે કેમેરા બંધ કરવા માટે જણાવી રહી હતી.

જાન્હવી કપૂરે ભૂખ્યા બાળકને ખવડાવ્યું બિસ્કિટ

આમ, જાન્હવી કપૂર માનવતા ભાવે મદદ કરતી જોવા મળી હતી. પરંતુ તે તેનો દેખાડો કરવા ઇચ્છતી નહોતી.

અભિનેત્રીના અભિનયની વાત કરીએ તો જાન્હવી આગામી ફિલ્મ 'રૂહીઅફજા'માં રાજકુમાર રાવ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.