ETV Bharat / sitara

James Teaser Release: પ્રભાસ પુનીત રાજકુમારને યાદ કરતા થયો ઇમોશનલ, 'જેમ્સ' પર લખી નોટ - પ્રભાસ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

સુપરસ્ટાર પ્રભાસે (Prabhas) સ્વર્ગસ્થ કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમારની છેલ્લી ફિલ્મ 'જેમ્સ' (Film james) સંબધિત એક નોટ લખી છે. પુનીત રાજકુમારની છેલ્લી ફિલ્મ 'જેમ્સ'નું (Punit Rajkumar Last Film) નિર્માતાઓએ શુક્રવારે ફિલ્મનું ટીઝર (James Teaser Release) રિલીઝ કર્યું હતું. 29 ઑક્ટોબર, 2021ના રોજ તેમના અવસાન પછી આ ફિલ્મ પુનીતનો મરણોત્તર દેખાવ હશે.

James Teaser: પ્રભાસ પુનીત રાજકુમારને યાદ કરતા થયો ઇમોશનલ, 'જેમ્સ' પર લખી નોટ

author img

By

Published : Feb 12, 2022, 3:19 PM IST

નવી દિલ્હી: સ્વર્ગસ્થ કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમારની છેલ્લી ફિલ્મ (Punit Rajkumar Last Film) જેમ્સનું (Film james) પાવર-પેક્ડ ટીઝર (James Teaser Release) શુક્રવારે તેમના ચાહકો માટે એક ટ્રીટ તરીકે રિલીઝ કરવામાં આવ્યું હતું. સાઉથ સુપરસ્ટાર પ્રભાસે દિવંગત અભિનેતાની ફિલ્મ માટે એક નોટ લખી છે.

પ્રભાસ થયો ઇમોશનલ

પ્રભાસે તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ (Prabhas Instagram Account) પર પુનીતની આગામી ફિલ્મ ) જેમ્સનું પોસ્ટર શેર કર્યું અને લખ્યું કે, "મને ખાતરી છે કે અમે #James ના રૂપમાં એક માસ્ટરપીસના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ. આ ફિલ્મ આપણા લાખો લોકો માટે હંમેશા ખાસ રહેશે. પાવર સ્ટાર પુનીત રાજકુમાર સર અમે તમને યાદ હંમેશા કરીએ છીએ!"

આ પણ વાંચો: Hijab Row: કંગના રનૌતને શબાના આઝમીની 'ચેલેન્જ', જાવેદ અખ્તરે કહ્યું...

જાણો ફિલ્મના એક્ટર વિશે

આ ફિલ્મ 29 ઓક્ટોબર, 2021ના ​​રોજ તેમના મૃત્યુ પછી પુનીતની મરણોત્તર દેખાવ હશે. પુનીતે તેમના અવસાન પહેલાં તેમના ભાગનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. ચેતન કુમાર દ્વારા નિર્દેશિત, જેમ્સમાં પ્રિયા આનંદ લીડ રોલમાં અને પુનીતના મોટા ભાઈઓ રાઘવેન્દ્ર રાજકુમાર અને શિવરાજકુમાર પણ કેમિયો રોલમાં છે.

આ પણ વાંચો: HIJAB ROW : જ્યારે દીપિકા પાદુકોણથી લઈને આલિયા ભટ્ટ સુધી ફિલ્મોમાં હિજાબ અને બુરખો પહેર્યો!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.