- અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝે કર્યો આકર્ષક ડાન્સ
- અભિનેત્રીના પાની પાની ગીતમાં ડાન્સને લોકોએ પસંદ કર્યો
- જેકલીને ડાન્સ વીડિયો શેર કર્યો
જેકલીન ફર્નાન્ડિઝ ( Jacqueline Fernandez ) બોલીવૂડની સૌથી વ્યસ્ત રહેનારી અભિનેત્રી છે. કયારેક ફિલ્મોમાં અને કયારેક મ્યૂઝિક સોંગના વીડિયો (Music song videos) દ્વારા તે ચર્ચામાં રહે છે. જેકલીન ફર્નાડિસ ( Jacqueline Fernandez ) એ હાલમાં જ બાદશાહ ( Badshah ) સાથે પાની પાની ( Paani Paani ) ગીત રીલીઝ કર્યું હતું. જેકલીન હાલમાં જ આ ગીત પર ડાન્સ વીડિયો શેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. જેકલીન ફર્નાન્ડિઝના (videos) વીડિયો પર ખૂબ રીએક્શન પણ આવ્યા છે.
આ પણ વાંચોઃ કેટરીના કૈફ અને વિક્કી કૌશલ રિલેશનશિપમાં છે, અનિલ કપુરના પુત્ર હર્ષવર્ધને ભાંડો ફોડ્યો
ડાન્સ મૂવ્સ લોકોએ ખૂબ પસંદ પડ્યાં
જેકલીન ફર્નાન્ડિઝે આ વીડિયો તેના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેકલીન ફર્નાન્ડિઝના ડાન્સીંગ મૂવ્સ લોકોએ ખૂબ પસંદ કર્યા છે અને તેની સાથે તેની પસંદીદા કોરિયોગ્રાફર પણ જોવા મળે છે. આ વાતની જાણકારી તેણે વીડિયોની સાથે કેપ્શનમાં આપી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચોઃ અક્ષય કુમારે રામસેતુ ફિલ્મની કાસ્ટ સાથે વાંચી સ્ક્રિપ્ટ, કહ્યું: 'હવે વધારે રાહ નહિ જોઈ શકાય'
આ ડાન્સ વીડિયોને ચાર કલાકમાં અંદાજે 4 લાખ કરતાં વધુ વ્યૂઝ મળ્યાં છે.