ઈશાએ આ મોનોક્રોમ તસ્વીરમાં કોઈ કેપ્શન આપ્યું નથી. આ પ્રિંટેડ બૈકલેસ મોનોકિની સાથે ઈશા પોતાના ખુલ્લા વાળ રાખેલી જોવા મળે છે. સાથે સાથે તેમાં તે ડ્રોપ ડાઉન ઈયરિંગ પણ લટકાવ્યા છે.
સોશિયલ મીડિયા પર ઈશાની આ તસ્વીરોને પ્રશંસકો ખૂબ વખાણી રહ્યા છે.
આગામી સમયમાં ઈશા, અમિષા પટેલ પ્રોડ્કશનની બનેલી રહેલી ફિલ્મ દેશી મૈજીકમાં જોવા મળશે. આ ફિલ્મ સપ્ટેમ્બરમાં રિલીઝ થશે.