ETV Bharat / sitara

શું સૈફનો પુત્ર ઈબ્રાહિમ પલક તિવારીને ડેટ કરી રહ્યો છે? અફવા પરથી ઉઠ્યો પડદો - song 'Bijli-Bijli

ઈબ્રાહીમ અને પલક એક રેસ્ટોરન્ટમાં ડિનર (Ibrahim and palak dinner date) માટે બહાર ગયા હતા. પહેલા તેઓએ એક જગ્યાએ થોડો સમય સાથે વિતાવ્યો અને વાત કરી, ત્યારબાદ તેઓ રેસ્ટોરન્ટમાં (Famous Restaurant india) ડિનર માટે ગયા હતા. આ દરમિયાન બન્ને પૈપરાઝીના (Paparazzi Van media) કેમેરામાં કેદ થયા હતા.

શું સૈફનો પુત્ર ઈબ્રાહિમ પલક તિવારીને ડેટ કરી રહ્યો છે? અફવા પરથી ઉઠ્યો પડદો

author img

By

Published : Jan 23, 2022, 5:03 PM IST

હૈદરાબાદ: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનનો મોટો પુત્ર ઈબ્રાહિમ અલી ખાન ટીવીની લોકપ્રિય અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી સાથે સિક્રેટ ડેટ (Ibrahim and palak dinner date) પર જોવા મળ્યો હતો, ત્યારથી એક્ટિંગ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. તે બન્ને એક જ કારમાં બેઠેલા જોવા મળ્યા હતા. આ ઉપરાંત પલક તિવારીએ કેમેરા સામે જોતાની સાથે જ ચહેરો છુપાવી લીધો હતો. એવી અટકળો લગાવાય રહી છે કે, ઈબ્રાહિમ અને પલક એકબીજાને ડેટ કરી રહ્યાં છે, ત્યારે આ મામલે અફવા પરથી પડદો ઉઠ્યો છે.

અંગ્રેજી પોર્ટલના એહેવાલ જણાવ્યું

એક અંગ્રેજી પોર્ટલના એહેવાલ અનુસાર, ઈબ્રાહિમ અને પલક એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે બહાર ગયા હતા. આ પહેલા તેઓએ એક જગ્યાએ થોડો સમય વિતાવ્યો અને વાત કરી અને બાદમાં તેઓ રેસ્ટોરન્ટમાં ડિનર માટે બહાર ગયા હતાં. આ દરમિયાન બન્ને પાપારાઝીના (Paparazzi Van media) કેમેરામાં કેદ થયા હતા.

જાણો બોલિવૂડ લાઈફના સમાચાર મુજબ

બોલિવૂડ લાઈફના સમાચાર મુજબ, પલક અને ઈબ્રાહિમ બન્ને ખૂબ સારા મિત્રો છે અને તે દિવસે તેઓ ડિનર માટે બહાર ગયા હતા. પલક અને ઈબ્રાહિમ બન્ને પોતાને લાઈમલાઈટથી દૂર રાખે છે તેમજ બન્ને નથી ઈચ્છતા કે તેમના અંગત જીવન પર કેમેરાની ફ્લૅશ પડે.

બન્નેની રિલેશનશિપમાં રહેવાની હજું ઉંમર નથી

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પલક અને ઈબ્રાહિમે સાથે ડિનર કર્યું હતું, તેનો અર્થ એ નથી કે બન્ને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. કારણ કે તેની રિલેશનશિપમાં રહેવાની હજું ઉંમર નથી. હાલમાં, તે તેની નવી મિત્રતાનો આનંદ માણી રહ્યાં છે.

ઇબ્રાહિમ કરણ જોહર સાથે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કાર્યરત

જણાવીએ કે, પલક તિવારીને પ્રખ્યાત પંજાબી સિંગર હાર્ડી સંધુનું (Punjabi Singer Hardy Sandhu) ગીત 'બિજલી-બિજલી'માંથી (song 'Bijli-Bijli) કામ મળ્યું છે અને તેણે આ ગીતમાં પોતાની સુંદરતા, અભિનય અને જબરદસ્ત ડાન્સથી સાબિત કરી દીધું કે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટી છલાંગ લગાવવા જઈ રહી છે. તે જ સમયે, ઇબ્રાહિમ કરણ જોહર સાથે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કાર્યરત છે.

આ પણ વાંચો:

અક્ષય કુમારે શેર કર્યો વીડિયો કહ્યું, આનાથી વધુ શું જોઈએ?

Priyanka Chopra becomes mother: શું છે સરોગસી, જેનાથી પ્રિયંકા ચોપરા બની માતા, ભારતમાં છે આ કાયદો...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.