Hrithik Roshan share post for Saba Azad: હૃતિક રોશને રૂમર્ડ ગર્લફ્રેન્ડ સબા આઝાદને લઇને શેર કરી પોસ્ટ કહ્યું... - રૂમર્ડ ગર્લફ્રેન્ડ સબા આઝાદ
હૃતિક રોશને સબા આઝાદ માટે પ્રથમ વાર એક તેના સોશિયલ મીડિયા (Social Media) પર એક પોસ્ટ શરે (Hrithik Roshan share post for Saba Azad) કરી છે. જે ખૂબ વાયરલ થઇ રહી છે. થોડા સમય પહેલા જ બન્ને મુંબઇના એક રેસ્ટોરન્ટમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન બન્નેએ એકબીજાનો હાથ પણ પક્ડયો હતો. આ બાદ તે હૃતિકના પરિવાર સાથે પણ એન્જોય કરતી નજર આવી હતીં.
મુંબઈ: સુપરસ્ટાર હૃતિક રોશને તાજેતરમાં તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડ સબા આઝાદ (Hrithik Roshan rumoured ladylove Saba Azad) માટે એક પોસ્ટ શેર (Hrithik Roshan share post for Saba Azad) કરી છે. આ પોસ્ટ તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી (Hritik Roshan Instagram Account) પર કરી છે. આ પોસ્ટ શેર કરી હૃતિક રોશને કેપ્શન પણ આપ્યું છે. હૃતિકની આ પોસ્ટ જોઇને ફેન્સ પણ જાણવા માટે આતુર થઇ ગયા છે કે, હૃતિક રોશન અને સબા આઝાદ રિલેશનશિપમાં છે કે શું? તો ચલો જાણીએ...
આ પણ વાંચો: Supreme court Justice: તસ્કરીનો ભોગ બનેલી 14 વર્ષની છોકરી વિશે વિચારીને જ શરીર કાપવા લાગે છે: જસ્ટિસ બેનર્જી
હૃતિક રોશને સબા આઝાદને લઇને કરી પોસ્ટ અને કહ્યું..
હૃતિક રોશને તેના ઇન્સ્ટાસ્ટોરી પર સબા આઝાદ અને નસીરૂદ્દીન શાહનો પુત્ર ઇમાદ શાહની એક તસવીરક શરે કરી છે. જે તેના બૈડ મેડબોય/મિંકની છે. આ એક ઇલેક્ટ્રો-ફંક બૈડ છે, જેમાં સબા અને ઇમાન સાથે છે અને બન્ને તેના આ બૈડ સાથે પૂણે જઇ રહ્યાં છે. જેની જાણકારી હૃતિક ફેન્સને આપી રહ્યાં છે. આ તસવીર શેર કરતા હૃતિક રોશને લખ્યું કે, " કિલ ઇટ ગાઇઝ"
હૃતિક રોશનની આ પોસ્ટ જોઇને ફેન્સની આતુરતા વધી
હૃતિક રોશનની આ પોસ્ટ જોઇને ફેન્સને તેના સબા સાથેના રિલેશનને લઇને વાત કરવાનો મોકો મળી ગયો છે. બન્ને ભલે હાલ તેના રિલેશનને લઇને ચૂપ હોય, પરંતુ ફેન્સ સમજી ગયા છે કે, બન્ને વચ્ચે કઇ તો ચાલી રહ્યું છે અને કુછ કુછ હોને લગા હૈ.
આ પણ વાંચો: lock up Show Contestant: કંગના રનૌતના 'લોક અપ'માં પહોંચી બબીતા ફોગાટ, જાણો કોણ છે બબીતા ફોગાટ