ETV Bharat / sitara

અલ્લુ અર્જુનનો 'પુષ્પા' ટ્રાન્સફોર્મેશન વીડિયો ફ્લાવર નહી ફાયર, જુઓ વીડિયો - સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી

અલ્લુ અર્જુનનો (Allu Arjun) 'પુષ્પા' બનવાનો (Film Pushpa) માર્ગ એટલો સહેલો નહતો. અલ્લુ અર્જુન 'પુષ્પા'માં કઇ રીતે તૈયાર થયો તેનો વીડિયો સોશિયલ મીડિયા (social Media) પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે, કેવી રીતે ફુલ સમાન નામ પુષ્પાને કેવી રીતે આગમાં ફેરવાઈ રહ્યું છે. જુઓ વીડિયો...

અલ્લુ અર્જુનનો 'પુષ્પા' ટ્રાન્સફોર્મેશન વીડિયો ફ્લાવર નહી ફાયર, જુઓ વીડિયો

author img

By

Published : Feb 10, 2022, 2:15 PM IST

હૈદરાબાદઃ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના (South Film Industy) 'સ્ટાઈલિશ સ્ટાર' અલ્લુ અર્જુનનું (Allu Arjun) નામ આ દિવસોમાં દરેકના હોઠ પર છે. તેનું કારણ છે અભિનેતાની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'પુષ્પા'.(Film Pushpa) આ ફિલ્મે અલ્લુ અર્જુનને 'બાહુબલી' એક્ટર પ્રભાસની જેમ રાતોરાત ફેમસ બનાવી દીધો છે. હાલ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા (social Media) પર વાયરલ થઇ રહ્યો છે.

અલ્લુ અર્જુનનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વહેતો

'પુષ્પા'માં પરિવર્તિત થઈ રહેલા અભિનેતાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વહેતો થયો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, કેવી રીતે 'ફૂલ' જેવા નામવાળા 'પુષ્પા'ના પાત્રને 'ફાયર'માં બદલવામાં આવી રહ્યું છે. આ વીડિયો અલ્લુ અર્જુનના 'પુષ્પા' ટ્રાન્સફોર્મેશનનો છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ પણ વાંચો: સિચ્યુએશનલ કોમેડી કલાકાર અમોલ પાલેકરની તબિયત લથડી, હોસ્પિટલમાં કરાયા ભર્તી

ફિલ્મના બીજા ભાગની રાહ

એક તરફ અલ્લુ કોફીની ચુસ્કી લઈ રહ્યો છે અને બીજી તરફ મેકઅપ આર્ટિસ્ટ તેને મેકઅપથી 'પુષ્પા' બનાવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'પુષ્પા'નો પહેલો ભાગ ગયા વર્ષે 17 ડિસેમ્બરે રિલીઝ થયો હતો, ત્યારબાદ હવે ચાહકો ફિલ્મના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેના વિશે મેકર્સે કોઈ માહિતી આપી નથી.

આ પણ વાંચો: Gangubai Kathiyawadi Song: 'ગંગૂબાઈ કાઠિયાવાડી'ના પ્રથમ ગીતમાં આલિયા ભટ્ટ કંઇક આ અંદાજમાં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.