ETV Bharat / sitara

પી.વી. સિંધૂએ ર્સજ્યો ઇતિહાસ, બોલીવૂડ કલાકારોએ પાઠવી શુભેચ્છાઓ

મુંબઈઃ પી.વી. સિંધૂએ રવિવારના રોજ 'બૈડમિંટન વર્લ્ડ ફેડરેશન (BWF)'ના વર્લ્ડ ચૈંપિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ ર્સજ્યો હતો. આ ક્ષણે દેશ તેના પર ગર્વ અનુભવી રહ્યો છે.

pvshindhu
author img

By

Published : Aug 26, 2019, 11:02 AM IST

રવિવારે બૈડમિંટન ખેલાડી પી. વી. સિંધૂએ બૈડમિંટન વર્લ્ડ ફેડરેશન (BWF)'ના વર્લ્ડ ચૈંપિયનશિપને જીતવા વાળી પ્રથમ ભારતીય મહિલા બની છે. તેની આ સિદ્ધીને બોલીવૂડના અનેક અદાકારો બિરદાવી રહ્યાં છે. સોશિયલ મીડિયા થકી તેને અભિનંદન પાઠવ્યાં છે. જેમાં શાહરુખ ખાન, અનુપમ ખેર ,તાપસી પન્નૂ અને કરણ જોહરના સહિતના દિગ્ગજોએ તેની સિદ્ધીને વધાવી લીધી છે.

સિંધૂએ જાપાનની ખેલાડી નોજોમી ઓકૂહારાને સીધી રમતમાં 21-7,21-7થી હરાવીને બેસલ, સ્વિઝરલેન્ડમાં વુમન્સ સિંગલનુ ટાઈટલ પોતાના નામે કર્યુ હતું.

સિંધૂની ઐતિહાસિક જીતને સલામ કરતા સુપરસ્ટાર શારુખાને ટિ્વટ કર્યુ કે,"પીવી સિંધૂને વર્લ્ડ ચૈંપિયનશિપમાં ગોલ્ડ જીતવા માટે ખૂબ અભિનંદન, તમારી કુશળતા પર દેશવાસીઓને ગર્વ છે અને આવી જ રીતે ઈતિહાસ રચતા રહો!"

અભિનેત્રી તાપસી પન્નૂ પણ બૈડમિંટન લીગમાં એક ટીમની માલકિન છે, તેણે લખ્યું કે," ફાઇનલી!!!!!! લેડિસ એન્ડ જેન્ટલમેન, ચાલો સ્વાગત કરીએ નવી વર્લ્ડ ચૈંપિયન પીવી સિંધૂનુ ફાઈનલી ગોલ્ડ."

તાપસી પન્નુનુ ટવિટ
તાપસી પન્નુનુ ટવિટ

અનુપમ ખેરે પણ સિંધૂની જીતને લોકો માટે પ્રેરણારુપ બતાવતા ટ્વીટ કર્યુ કે, "પ્યારી પીવી સીંધૂને વર્લ્ડ ચૈંપિયન બનવા માટે અભિનંદન. આ જીતે દેશના દરેક ભારતીયને ગર્વનો અનુભવ કરાવ્યો છે. ખુશીની આ ક્ષણો આપવા માટે ધન્યવાદ,જય હો, જય હિંદ."

અનુપમ ખેરનું ટવિટ
અનુપમ ખેરનું ટવિટ

ફિલ્મમેકર કરન જોહરે લખ્યું કે," ભારત માટે આ ખુબ ખુશીનો અવસર છે. શ્રેષ્ઠ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે અભિનંદન."

આ સુપરસ્ટાર સિવાય સુનીલ શેટ્ટી, સિંગર સોનુ નિગમ, અનુષ્કા શર્મા,આર. માધવન, રકૂલ પ્રીત સિંહ અને સોનૂ સૂદ સહિત ઘણા સ્ટારે સોશ્યલ મિડીયા પર આ ઐતિહાસિક જીતની શુભેસ્છાઓ પાઠવી હતી.

Conclusion:

Intro:Body:

पीवी सिंधू ने रविवार को 'बैडमिंटन वर्ल्ड फेडरेशन(BWF)' के वर्ल्ड चैंपियनशिप में वर्ल्ड चैंपियन बनी हैं. इस प्राउड मूमेंट पर देश भर के साथ बॉलीवुड ने भी अपनी बधाइयां सिंधू को दी.

मुंबईः रविवार को बैंडमिंटन खिलाड़ी पीवी सिंधू द्वारा बैडमिंटन वर्ल्ड फेडरेशन वर्ल्ड चैंपियनशिप्स को जीतने वाली पहली भारतीय बनने के बाद, इंडियन फिल्म जगत के कई स्टार्स ने जिनमें शाहरूख खान, अनुपम खेर, तापसी पन्नू और करण जौहर के नाम शुमार हैं, उन्होंने सोशल मीडिया पर सिंधू को मुबारकबाद दी.

सिंधू ने जापान के नोजोमी ओकूहारा को सीधे खेल में 21-7, 21-7 से हराकर बेसल, स्विटजरलैंड में वीमेन सिंगल्स का टाइटल अपने नाम किया.

सिंधू की ऐतिहासिक जीत को सलाम करते हुए सुपरस्टार शाहरूख खान ने टवीट किया, "बधाई हो पीवी सिंधू, चैंपियनशिप में गोल्ड जीतने के लिए... अपने बेहतरीन टैलेंट से हम सबको गौरवान्वित महसूस कराने के लिए. इतिहास रचती रहो!"पढ़ें- जेटली जी के जाने पर गमगीन हुआ बॉलीवुड!

अभिनेत्री तापसी पन्नू जो खुद बैडमिंटन लीग में एक टीम की मालकिन हैं, 

उन्होंने लिखा, "फाइनली!!!!! लेडिज एंड जेंटलमैन, आइए स्वागत करते हैं नई वर्ल्ड चैंपियन पीवी सिंधू का. फाइनली गोल्ड."

वेटेरन एक्टर अनुपम खेर ने सिंधू की जीत को इंस्पीरेशनल बताते हुए टवीट किया, "प्यारी पीवी सिंधू वर्ल्ड चैंपियन बनने के लिए बधाई. तुम्हारी जीत ने दुनिया भर में भारतीयों को गर्व महसूस करवाया है. खुशी का मौका देने के लिए शुक्रिया. 

तुम्हारी जर्नी बहुत इंस्पीरेशनल रही है. जय हो और जय हिंद."

फिल्ममेकर करण जौहर ने लिखा, "भारत के लिए गर्व का क्या 

सुनहरा मौका है. बधाई हो पीवी सिंधू इस कमाल की अचिवमेंट के लिए."

इन सुपरस्टार्स के अलावा सुनील शेट्टी, सिंगर कम एक्टर सोनू निगम, अनुष्का शर्मा, आर. माधवन, रकुल प्रीत सिंह और सोनू सूद समेत कई और बी-टाउन सेलेब्स ने अपने-अपने सोशल मीडिया पर पीवी सिंधू को ऐतिहासिक जीत की बधाई दी.

પીવી સિંઘૂએ રવિવારના રોજ 'બૈડમિંટન વર્લ્ડ ફેડરેશન (BWF)'ના વર્લ્ડ ચૈંપિયનશિપમાં ગોલ્ડ જીતીને ઇતિહાસ ર્સજ્યો હતો. આ ગર્વની ક્ષણ પર દેશની સાથે  બોલીવૂડ સ્ટારે પણ પીવી  સિંધૂને બધાઈ આપી હતી.

મુંબઈઃ રવિવારે બૈડમિંટન ખેલાડી પીવી સિંધૂએ બૈડમિંટન વર્લ્ડ ફેડરેશન (BWF)'ના વર્લ્ડ ચૈંપિયનશિપને જીતવા વાળી પહેલી ભારતીય મહિલા બન્યા બાદ,ફિલ્મ જગતનાં ઘણા સ્ટારે સોશ્યલ મીડિયા પર તેના કાર્યને બિરદાવ્યું હતું ,જેમાં શાહરુખ ખાન, અનુપમ ખેર ,તાપસી પન્નૂ અને કરણ જોહરના નામ મોખરે છે.

સિંધૂએ જાપાનની ખેલાડી નોજોમી ઓકૂહારાને સીધી રમતમાં 21-7,21-7 થી હરાવીને બેસલ, સ્વિઝરલેન્ડમાં વુમન્સ સિંગલનુ ટાઈટલ પોતાના નામે કર્યુ હતું.

સિંધૂની ઐતિહાસિક જીતને સલામ કરતા સુપરસ્ટાર શારુખાને ટિ્વટ કર્યુ કે,"પીવી સિંધૂને વર્લ્ડ ચૈંપિયનશિપમાં ગોલ્ડ જીતવા  માટે ખૂબ અભિનંદન ,તમારા શ્રેષ્ઠ ટૈલેંટ પર દેશવાસીઓને ગર્વ છે અને આવી જ રીતે  ઈતિહાસ રચતા રહો!"

અભિનેત્રી તાપસી પન્નૂ પણ  બૈડમિંટન લીગમાં એક ટીમની માલકિન છે,

તેણે લખ્યું કે," ફાઇનલી!!!!!! લેડિસ એન્ડ જેન્ટલમેન, ચાલો સ્વાગત કરીએ નવી વર્લ્ડ ચૈંપિયન પીવી સિંધૂનુ ફાઈનલી ગોલ્ડ."

અનુપમ ખેરે પણ સિંધૂની જીતને લોકો માટે પ્રેરણારુપ બતાવતા ટવિટ કર્યુ કે," પ્યારી પીવી સીંધુને વર્લ્ડ ચૈંપિયન બનવા માટે અભિનંદન. આ જીતે દેશના દરેક ભારતીયને ગર્વનો અનુભવ કરાવ્યો છે. ખુશીની આ પળ દેવા માટે ધન્યવાદ,જય હો અને જય હિંદ." 

ફિલ્મમેકર કરન જોહરે લખ્યું કે," ભારત માટે આ ખુબ ખુશીનો અવસર છે. શ્રેષ્ઠ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે અભિનંદન." 

આ સુપરસ્ટાર સિવાય સુનીલ શેટ્ટી, સિંગર સોનુ નિગમ, અનુષ્કા શર્મા,આર. માધવન, રકૂલ પ્રીત સિંહ અને સોનૂ સૂદ સહિત ઘણા સ્ટારે  સોશ્યલ મિડીયા પર આ ઐતિહાસિક જીતની શુભેસ્છાઓ પાઠવી હતી.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.