ETV Bharat / sitara

Hindi Film Before You Die: ફિલ્મ 'બીફોર યુ ડાઇ' 18 ફેબ્રુઆરીએ થશે રિલિઝ, ફિલ્મની સ્ટોરી કરી દેશે ભાવુક - બિફોર યુ ડાઇ ફિલ્મની વાર્તા

ફિલ્મ 'બીફોર યુ ડાઈ' (Hindi Film Before You Die)ભારત સહિત અમેરિકા અને કેનેડામાં 18 ફેબ્રુઆરીના રોજ રિલિઝ થશે. ફિલ્મની સ્ટોરી બાળકીને કેન્સર થતા જિંદગીના માત્ર 6 મહિના તે કેવી રીતે સ્વર્ણીમ બનાવે છે તે વિશે છે. ફિલ્મના પ્રોડ્યુસર પ્રદિપ ચોપરાની માતાને કેન્સરના કારણે જે મુશ્કેલી પડી તેના પર બનાવવામાં આવી છે.

Hindi Film Before You Die: ફિલ્મ 'બીફોર યુ ડાઇ' 18 ફેબ્રુઆરીએ થશે રિલિઝ, ફિલ્મની સ્ટોરી કરી દેશે ભાવુક

author img

By

Published : Feb 16, 2022, 9:56 AM IST

'બીફોર યુ ડાઇ' ફિલ્મ (Hindi Film Before You Die) 18 ફેબ્રુઆરીના રોજ રિલિઝ થશે. 350 ભારત, 50 યુએસએ, 25 યુકે અને કેનેડાના થિયેટર્સમાં રિલીઝ (Before You Die Film Release Date) કરવામાં આવશે. ફિલ્મમાં કેન્સર (film about cancer Patient)સામે લડી રહેલા વ્યકિ્તની અંતિમ સફર માત્ર એક સફર નથી, પરંતુ એક સુંદર લવ સ્ટોરી અને પારિવારિક સફર છે. પોતાની માતાને કેન્સરમાં ગુમાવ્યા બાદ લખી છે.

ફિલ્મ ફિલ્મના પ્રોડ્યુસર પ્રદિપ ચોપરાની માતાને કેન્સરના કારણે જે મુશ્કેલી પડી તેના ઉપર બનાવવામાં આવી છે.

ફિલ્મમાં બંગાળની સુંદરતા કેદ

આ ફિલ્મનું શૂટિંગ પશ્ચિમ બંગાળ (Film Shooting In West Bengal)માં કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, આ ફિલ્મમાં જે લોકોએ કામ કર્યું છે તેમાંથી મોટાભાગના લોકો પશ્ચિમ બંગાળના છે. આ ફિલ્મના નિર્માણને કારણે ત્યાંના લોકોને રોજગાર મળ્યો છે. ફિલ્મની ખાસિયતની વાત કરીએ તો તેમાં નોર્થ ઈસ્ટ સહિત સમગ્ર બંગાળની સુંદરતા દર્શાવવામાં આવી છે.

આ પણ વાંચો: Valentine's day 2022: આખરે લાંબા સમય બાદ 'વેલેન્ટાઇન ડે' પર જેક્લીન ફર્નાન્ડીસનો જોવા મળ્યો હસમુખો અંદાજ

'બીફોર યુ ડાઇ' ફિલ્મ 18 ફેબ્રુઆરીના રિલીઝ થશે

ફિલ્મમાં નોર્થ ઈસ્ટ સહિત સમગ્ર બંગાળની સુંદરતા દર્શાવવામાં આવી છે.

ભારતના 350, યુએસએના 50, યુકે અને કેનેડાના 25 થિયેટર્સમાં ફિલ્મ રિલીઝ (Before You Die Film In Theaters) કરવામાં આવશે. આ ફિલ્મ ફિલ્મના પ્રોડ્યુસર પ્રદિપ ચોપરાની માતાને કેન્સરના કારણે જે મુશ્કેલી પડી તેના ઉપર બનાવવામાં આવી છે. ફિલ્મની સ્ટોરી (Story Of Film Before You Die) બાળકીને કેન્સર થતા જિંદગીના માત્ર 6 મહિના તે કેવી રીતે સ્વર્ણીમ બનાવે છે તે વિશે છે. આ ફિલ્મનું બંગાળની સાથે સાથે ઉત્તર ભારતના કેટલાક શહેરમાં શૂટિંગ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Film Uncharted Release Date: હોલીવુડ સ્ટારે કહ્યું, "હું ભારતનો મોટો ફેન છું"

ફિલ્મના ટ્રેલરને સારો એવો પ્રતિસાદ મળ્યો

આ ફિલ્મ કેન્સરના દર્દી પર બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ સહિત અનેક વિસ્તારની સુંદરતા દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં હેરિટેજનો દરજ્જો મેળવનાર દુર્ગા માતાજીની પૂજા દર્શાવવામાં આવી છે. આ ફિલ્મનું ટ્રેલર (Film Before You Die Trailer) થોડાક દિવસ પહેલાં જ રિલીઝ થયું હતું, જેને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.