ETV Bharat / sitara

ફ્લાઈટની જુની ટિકીટ જોઈ હિના ખાન રડવા લાગી, વીડિયો કર્યો શેર - કોરોના વાઈરસ ન્યૂઝ

લોકડાઉનમાં હિના ખાન ઘરની સફાઈ કરી રહી હતી. આ દરમિયાન તેને પોતાનું એક જુનું બેગ દેખાયું હતું. જે બેગ ખોલીને જુએ છે તો તેમાંથી ફ્લાઈટની જુની ટિકિટ જોવા મળે છે. આ ટિકીટ જોઈ હિના ખાન રડવા લાગે છે. આ વીડિયો હિનાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

hina khan news
hina khan news
author img

By

Published : Apr 12, 2020, 5:30 PM IST

મુંબઈઃ કોરોના વાઈરસને લીધે લોકોને અનેક મુશ્કેલીઓ પડી રહી છે. લોકડાઉનની સ્થિતિમાં લોકોમાં ઘરમાં જ બંધ છે. હાલ એવી સ્થિતિ સર્જાઇ છે કે આ શાંતિ પણ લોકોને શાંતિ નથી આપતી. આ દરમિયાન ટીવી અભિનેત્રી હિના ખાને એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે રડતી જોવા મળે છે.

લોકડાઉનની સ્થિતિમાં હિના ખાન ખૂબ જ પરેશાન દેખાઈ રહી છે. તેણીએ ઈન્સ્ટાગ્રામ પર એર વીડિયો શેર કર્યો છે. જેમાં તે ખૂબ જ રડતી જોવા મળે છે. તેના રડવા પાછળનું કારણ જાણીને તમે પણ આશ્ચર્ય પામશો.

હકીકતમાં એવું છે કે, હિના ખાન તેેની બેગમાંથી કઈંક સામાન કાઢતી હોય છે. એ દરમિયાન તેને બેગમાં રેહલી ફ્લાઈટની જુની ટિકીટ દેખાઈ છે, જેને જોઈ હિના ખાન રડવા લાગે છે. વીડિયોમાં તમે જોઈ શકો છે કે હિના ખાન ટિકીટ જોઈ ભાવુક બની જાય છે અને બાદમાં રડવા લાગે છે. વીડિયોમાં બૈકગ્રાઉન્ડ મ્યુજિક વાગે છે.

હિના ખાને વીડિયો કેપ્શનમાં મજાકિયા અંદાજમાં લખ્યું કે, 'તમારો ભુતકાળ તમને ક્યારેય છોડતો નથી. આજે જે સ્થિતિ છે, બધુ જ બંધ છે, તે જોઈ એક ટ્રાવેલર ગભરાઈ શકે છે, મારી સાથે પણ એવું જ થયું. પરંતુ જંયા સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી આપમે ખુશ જ રહેવાનું છે.'

મહત્વનું છે કે, લોકડાઉન દરમયિાન કોઈના કઈ રીતે સેલિબ્રેટિ ઘરમાં સમય પસાર કરી રહ્યાં છે. હિના ખાને કઈંક આ રીતે મજાક કરી લોકોને હસાવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.