ETV Bharat / sitara

Hijab Row: હિજાબ વિવાદ મુદ્દે ઝાયરા વસીમે આપી પ્રતિક્રિયા

કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ (Hijab Row) પર દંગલ અભિનેત્રી ઝાયરા વસીમે સોશિયલ મીડિયા (Social Media) પર ટ્ટવીટ કરી પ્રતિક્રીયા (Zayra Vasim Hijab Row Comment) આપી છે.

Hijab Row: હિજાબ વિવાદ મુદ્દે  ઝાયરા વસીમે આપી પ્રતિક્રિયા
Hijab Row: હિજાબ વિવાદ મુદ્દે ઝાયરા વસીમે આપી પ્રતિક્રિયા
author img

By

Published : Feb 20, 2022, 11:00 AM IST

નવી દિલ્હી: દંગલ અભિનેત્રી ઝાયરા વસીમે શનિવારે કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ (Hijab Row) પર પ્રતિક્રિયા (Zayra Vasim Hijab Row Comment) આપી છે. શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને હિજાબ પહેરવાની પરવાનગી અંગે કર્ણાટકમાં ચાલી રહેલી અશાંતિએ પીઢ ગીતકાર જાવેદ અખ્તર અને અભિનેતા સોનમ કપૂર સહિત અન્ય હસ્તીઓનું ધ્યાન ખેંચ્યું છે.

અભિનેત્રી ઝાયરા વસીમે કહ્યું..

અભિનેત્રી ઝાયરા વસીમે હિજાબ વિવાદ મુદ્દે્ પ્રતિક્રિયા આપી ટ્વિટર હેન્ડલ (Zayra vasim Twitter Handle) પર એક લાંબી પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં ઝાયરા કહે છે કે, "હું, એક મહિલા તરીકે, જે કૃતજ્ઞતા અને નમ્રતા સાથે હિજાબ પહેરે છે, આ સમગ્ર પ્રણાલીનો વિરોધ કરું છું, જ્યાં મહિલાઓને માત્ર ધાર્મિક પ્રતિબદ્ધતા પૂરી કરવાની છૂટ છે. "હિજાબ પહેરવું માત્ર વિકલ્પ છે. આ વિચારસરણી ખોટી છે. લોકોની સગવડતા અથવા અજ્ઞાનતાએ આવી વિચારસરણી તરફ દોરી છે.

આ પણ વાંચો: Hijab Row : કર્ણાટક હાઈકોર્ટમાં કેસની સુનાવણી આગળ ચાલશે, એક શહેરમાં ધારા 144 લાગુ

ઇસ્લામમાં હિજાબ એ પસંદગી નથી, પરંતુ એક ફરજ છે

આગળ કહે છે કે, ઇસ્લામમાં હિજાબ એ પસંદગી નથી, પરંતુ એક ફરજ છે. અલ્લાહ, જેને તેણી પ્રેમ કરે છે અને જેને તેણે પોતાની જાતને સોંપી દીધી છે. તેને આપેલી જવાબદારી પૂરી કરવા માટે સ્ત્રી હિજાબ પહેરે છે. એક મહિલા તરીકે હું કૃતજ્ઞતા અને નમ્રતા સાથે હિજાબ પહેરું છું, હું આ સમગ્ર સિસ્ટમનો વિરોધ કરું છું, જ્યાં માત્ર ધાર્મિક પ્રતિબદ્ધતા માટે મહિલાઓને રોકવામાં આવે છે અને હેરાન કરવામાં આવી રહી છે."

મુસ્લિમ મહિલાઓ માટે શિક્ષણ અને હિજાબ વચ્ચે પસંદગી કરવી અન્યાયી

મુસ્લિમ મહિલાઓ માટે શિક્ષણ અને હિજાબ વચ્ચે પસંદગી કરવી તે અન્યાયી છે તેમ જણાવતાં ઝાયરા લખે છે, "મુસ્લિમ મહિલાઓ સામે આ પૂર્વગ્રહનો ઢગલો કરીને અને એક એવી પ્રણાલીની સ્થાપના કરવી કે, જ્યાં તેમણે શિક્ષણ અને હિજાબ વચ્ચે નિર્ણય લેવો જોઈએ અથવા તેને છોડી દેવો જોઈએ અથવા સંપૂર્ણ અન્યાય છે. તેમને ખૂબ ચોક્કસ પસંદગી કરવા દબાણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ." ઝાયરા વસીમે એમ પણ કહ્યું કે તે દુઃખદ છે કે આ બધું 'સશક્તિકરણના નામે' થઈ રહ્યું છે. "સૌથી ઉપર, એક માસ્ક બનાવવો કે આ બધું સશક્તિકરણના નામે કરવામાં આવી રહ્યું છે, જ્યારે તે બરાબર વિરુદ્ધ છે, ત્યારે તે વધુ ખરાબ અને દુઃખદ છે."

આ પણ વાંચો: karnataka Hijab Controversy: શાળાઓ અને કોલેજોમાં યુનિફોર્મ જરૂરી, નહિ તો કાલે ઉઠીને નાગા સાધુઓ પણ લઈ શકે છે કોલેજોમાં પ્રવેશ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.