મુંબઈઃ કોરોના વાઈરસથી સૌથી વધુ તારાજી મહારાષ્ટ્ર સર્જાઈ રહી છે. મહારાષ્ટ્ર અને મુંબઈમાં લૉકડાઉનનું ચુસ્તપણે પાલન કરવા માટે પોલીસ રાત-દિવસ એક કરી મહેનત કરી રહી છે. આ સાથે ડોક્ટર્સ, નર્સ પણ કોરોનાની લડાઈ લડી રહ્યા છે.
-
There’s an army of people working day and night to keep us safe, our families safe. Lets together say #DilSeThankYou to them because that’s the least we can do. @mybmc @MumbaiPolice pic.twitter.com/ANf1ynTP09
— Akshay Kumar (@akshaykumar) April 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">There’s an army of people working day and night to keep us safe, our families safe. Lets together say #DilSeThankYou to them because that’s the least we can do. @mybmc @MumbaiPolice pic.twitter.com/ANf1ynTP09
— Akshay Kumar (@akshaykumar) April 9, 2020There’s an army of people working day and night to keep us safe, our families safe. Lets together say #DilSeThankYou to them because that’s the least we can do. @mybmc @MumbaiPolice pic.twitter.com/ANf1ynTP09
— Akshay Kumar (@akshaykumar) April 9, 2020
તેમના આ યોગદાન બદલ બોલીવુડ સ્ટાર્સ અક્ષય કુમાર, આયુષ્માન ખુરાના, અજય દેવગણ સહિતનાઓ મુંબઈ પોલીસનો આભાર માન્યો છે. આભારની લાગણી વ્યક્ત કરવા માટે તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરી લખ્યુ હતું કે, 'નામ-અક્ષય કુમાર, શહર-મુંબઈ....મેરે ઔર મેરે પરિવાર કી તરફ સે પુલિસ, નગર નિગમ કે વર્કસ, ડૉકટર્સ, નર્સ, એનજીઓ, બિલ્ડીંગ કે ગાર્ડસ કો દિલ સે શુક્રિયા'
આ જ રીતે અભિનેતા આયુષ્માન ખુરાનાએ મરાઠી ભાષામાં પોલીસનો આભાર માન્યો હતો. અક્ષય કુમારે અને સુનિલ શેટ્ટીએ પણ વીડિયો શેર કરી મુંબઈ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.