ETV Bharat / sitara

Happy Birthday Zakir Khan : કોમેડિનયથી લઈને એક્ટર સુધીની સફર - ચાચા વિધાયક હે

સ્ડેંઅપ કોમેડિયન ઝાકિર ખાન એક્ટીંગની દુનિયામાં પગ મૂકી દીધો છે. તે ચાચા વિધાયક વેબ સિરિઝ માં જોવ મળ્યા હતા.

act
Happy Birthday Zakir Khan : કોમેડિનયથી લઈને એક્ટર સુધીની સફર
author img

By

Published : Aug 20, 2021, 8:53 AM IST

  • કોમેડિયન ઝાકિર ખાનનો આજે જન્મદિવસ
  • રેડિયોથી કરી હતી પોતાના કરીયની શરૂઆત
  • એક્ટીગમાં પણ અજામાવ્યો હાથ

ન્યુઝ ડેસ્ક: સ્ડેંઅપ કોમેડિયન ઝાકિન ખાન બધી જગ્યાએ છાપ છોડી રહ્યા છે. તેમને કોઈ ઓળખાની જરૂર નથી. તેમનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતા રહેતા હોય છે. ઝાકિર પોતાની કોમેડિ ટાઈમીંગ માટે પણ જાણિતા છે. ઝાકિર આજે પોતાનો 34મો જન્મદિવસ મનાવી રહ્યા છે.

રેડિયો ચેનલથી કરી હતી શરૂઆત

જાકિર ખાનને હંમેશા કોમેડિનો શોખ હતો. તેમણે પોતાના કરિયરની શરૂઆત રેડિયો એફએમ ચેનલમાં કોપી રાઈટર રિસર્ચથી કરી હતી.જ્યા તેમણે 4 વર્ષ સુધી કામ કર્યું હતું. ઝાકિરની જીંદગીમાં બદલાવ ત્યારે આવ્યો જ્યારે તેમણે કોમેડિ સેન્ટ્રલ ચેનલના ઈન્ડીયાઝ બેસ્ટ સ્ડેંઅપ કોમેડિયન શો જીત્યો હતો. આ શો પછી ઝાકિરએ કોઈ દિવસ પાછળ ફરીને નથી જોયું.

આ પણ વાંચો : આજે વડાપ્રધાન મોદી સોમનાથના 4 પ્રકલ્પોનું શિલારોપણ અને લોકાર્પણ કરાવશે

ઓન એયર વિથ એઆઈબી

શો જીત્યા બાદ તેમને AIBના યુટ્યુબ ચેનલના એક શોમાં કામ કરવાની ઓફર મળી હતી. આ શોને ઘણી લોકપ્રિયતા મળી હતી અને આ વીડિયોઝ દ્રારા તેમની પોપ્યુલારીટી ઘણી મળી હતી. હાલમાં તેઓ દુનિયાભરમાં શો કરે છે.

આ પણ વાંચો : અમેરિકી સંસદની બહાર વિસ્ફોટ ભરેલી ટ્રક મળતા સનસની

બની ગયા છે એક્ટર

સ્ડેંઅપ કોમેડિયન બાદ ઝાકિર ખાન એક્ટર બની ગયા છે. તે એક વેબ સિરીઝમાં કામ કરી ચૂક્યા છે. તેમણે ચાચા વિધાયક હે નામની વેબ સિરીઝથી શરૂઆત કરી છે. જેની પહેલી સિરીઝ ઘણી હિટ રહી હતી. તેની બીજી સિરીઝ પણ આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.