ETV Bharat / sitara

Happy Birthday: સાઉથના એક્ટર મહેશબાબૂનો જન્મ દિવસ - મહેશ બાબૂ

સાઉથ ફિલ્મ જગતના સુપર સ્ટાર મહેશ બાબૂ આજે ( 9 ઓગસ્ટ) પોતાનો 46મો જન્મ દિવસ મનાવી રહ્યા છે. મહેશ બાબૂનો જન્મ 1975માં ચેન્નઈમાં થયો હતો. આ દિવસે તેમની આવનારી ફિલ્મ સરકારૂ વારી પાટાનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.

HAPPY BIRTHDAY
Happy Birthday: સાઉથના એક્ટર મહેશબાબૂનો જન્મ દિવસ
author img

By

Published : Aug 9, 2021, 9:35 AM IST

Updated : Aug 9, 2021, 12:11 PM IST

  • આજે સાઉથ એક્ટર મહેશ બાબૂના જન્મદિવસ
  • આવનાની ફિલ્મ સરકારૂ વારી પાટાનુ ટીઝર શેર કર્યું
  • સાઉથના ભગવાન તરીકે ઓળખવામાં આવે છે મહેશ બાબૂને

હૈદરાબાદ : સાઉથ ફિલ્મ જગતના સુપર સ્ટાર મહેશ બાબૂ (Mahesh Babu Birthday) આજે તેનો 46મો જન્મદિવસ મનાવી રહ્યા છે. મહેશબાબૂનો જન્મ 1975માં ચેન્નેઈમાં થયો હતો. આ મહત્વના દિવસે તેમણે પોતાની આવનારી ફિલ્મ સરકારૂ વારી પાટાનું ટીઝર રીલીઝ કર્યું છે.

સરકારૂ વારી પાટાનું ટીઝર આઉટ

મહેશબાબૂએ પોતાના ટ્વીટર એકાઉન્ટ ફિલ્મ " સરકારૂ વારી પાટા' નું 1.16 મિનીટનું ટીઝર શેર કર્યું હતું. ટીઝરમાં મહેશબાબૂનો લૂક ખૂબ જ જબરજસ્ત લાગી રહ્યો છે. તે પોતાના એક્શનમાં ગૂંડાને મારતા દેખાઈ રહ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની છે. ફિલ્મને પારાશુરમએ ડારેક્ટ કરી છે. ફિલ્મમાં મહેશની સાથે અભિનેત્રી કીર્થિ સુરેશ છે.

આ પણ વાંચો : આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ, તમામ જ્યોતિર્લીંગોના દર્શન કરો, એક ક્લિકમાં...

ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ

ટીઝરની સાથે મહેશ બાબૂએ પોતાનો એક ગુડ લુકિંગ ફોટો શેર કર્યો હતો. તેમા તેણે ગ્રે શર્ટ અને ગ્રે ટ્રાઉઝરમાં દેખાઈ રહ્યા છે. મહેશ બાબૂનો આ ફોટો તેમના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. મહેશબાબૂને સાઉથ સિવાય હિન્દી દર્શક પણ પંસદ કરે છે તેમણે યેવારાજુ, અર્જુન, બોબી, સૈનીકુડ્ડો, બિઝનેસ મેન, સ્પાઈડર, ભારત આને નેનુ જેવી કેટલીય સુપર હીટ ફિલ્મોમાં કામ કર્યું છે. મહેશે ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે 4 વર્ષથી કામ કરવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો : વડોદરાથી 25 હજાર બહેનો બોર્ડર પર સૈનિકોને રાખડી મોકલશે

હાઈએસ્ટ પેઈડ એક્ટર

મહેશને પાંચ વાર બેસ્ટ તેલુગુ એક્ટરના ફિલ્મ ફેયર એવોર્ડ પણ મળી ચુક્યો છે. સૌથી ખાસ વાત એ છે કે મહેશને સાઉથનો ભગવાન કહેવામાં આવે છે. તેમની ફેન ફોલોઇંગ પણ ઘણી છે અને રંજનીકાંત બાદ બીજા હાઈએસ્ટ પેઈડ એક્ટર છે.

Last Updated : Aug 9, 2021, 12:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.