બૉલીવુડમાં જ્યારે કોઈ ફિલ્મ રીલીઝ થાય ત્યારે દર્શકો તેના કન્ટેન્ટ, સ્ક્રીપ્ટ, ગીત અને ખાસ સ્ટાર્સની કેમેસ્ટ્રીને ધ્યાનમાં રાખી ફિલ્મ પસંદ કરે છે. પણ સલમાનની ફિલ્મ રીલિઝ થાય ત્યારે આ બધી વાતો ગૌણ બની જાય છે. કારણ કે, લોકો માટે બસ ભાઈજાન મહત્વના છે. એટલે જ તેને હીટ ફિલ્મને ગેરંટી ગણવામાં આવે છે.
‘બીવી હો તો એસી’ ફિલ્મમાં સાઈડ રોલ કરનારા એક્ટર આજે બૉલીવુડમાં દબંગાઈ કરી રહ્યો છે. જેને સૌ પ્રેમથી વધાવી રહ્યાં છે. માત્ર ફિલ્મોથી જ નહીં પણ 'બીઈંગ હ્યુમન' નામની ચેરીટી સંસ્થા થકી પણ તેને લોકોના મનમાં વિશેષ સ્થાન મેળવ્યું છે.
આ એક એવો સ્ટાર છે જેને 6 વર્ષના બાળકથી વુદ્ધો જોવાનું પસંદ કરે છે. એટલે જ તેની ફિલ્મો આ દરેક ઉંમરના લોકો જોવાનું પસંદ કરે છે. તેની ફિલ્મો 200 કરોડને પાર બિસનેઝ કરે છે. ‘વોન્ટેડ’, ‘દબંગ’, ‘કીક’, ‘એક થા ટાઈગર’, ‘પ્રેમ રતન ધન પાયો,’ ‘બજરંગી’ ભાઈજાન’,અને ‘સુલતાન’ સહિતની અનેક ફિલ્મોએ સિનેમાઘરોમાં ધૂમ મચાવી ખાસ ‘બજરંગી’ ભાઈજાન’ ફિલ્મના પવનના નામના માસૂમ વ્યક્તિએ લોકોના મન જીતી લીધા હતા. ત્યારે ચુલબુલ પાંડે થકી પોલીસની દબંગઈ બતાવી હતી. જે હાલ પણ ‘દબંગ-3’ ફિલ્મ થકી જોવા મળી રહી છે, તો તેની એવરગ્રીન ફિલ્મ ‘મેને પ્યાર કિયા’ ‘હમ આપકે હે કોન,’ ‘હમ સાથ સાથ હે’ ‘કુછ કુછ હોતા હે’ અને ‘હમ દિલ દે ચૂકે સનમ’ આજે પણ લોકો એટલા શોખથી જોવાનું પસંદ કરે છે.
સલમાને માત્ર ફિલ્મી પડદે નહીં પણ રીયલીટી શૉ દ્વારા પણ લોકપ્રિયતા મેળવી છે. ‘દસ કા દમ’ અને ‘બિગ બૉસ’. હાલ તે આ શૉ બિગ બૉસની 13મી સીઝન હૉસ્ટ કરી રહ્યો છે. જેને લોકો ખૂબ પંસદ કરી રહ્યાં છે.
સલમાન તેની ફિલ્મી કારકીર્દીની સાથે તેના અંગત જીવનના કારણે પણ ચર્ચામાં રહે છે. તેના લગ્નને લઈ હોય કે પછી તેના વિવાદો. 1998માં જોધ બ્લેકબક કેસ અને કાર એક્ટીડન્ટના કારણે તે જેલના ચક્કર પણ લગાવી ચૂક્યો છે. છતાં તેની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી.
આમ, પોતાના પ્રેમાળ, ચુલબુલા અને દબંગ અંદાઝથી ચાહકોના મન પર રાજ કરનારા સલમાન ખાનને તેના વિશેષ દિવસે તેના ચાહકો તરફથી જન્મદિનની શુભેચ્છા....

Intro:Body:
Salman Khan, who has yet again cemented his image as a larger-than-life hero with Dabangg 3, said heroism is here to stay. However, he also opined that no star has the power to hold the audience in the theatres if the film is not good.
Mumbai: Fresh from the success of Dabangg 3, Bollywood superstar Salman Khan says there are times when the makers go overboard with "heroism" but believes he is lucky to have struck the right balance in his films.
Dabangg 3 saw Salman reprise his role of Robin Hood-like cop Chulbul Pandey and the film released on December 20, minting over Rs 90 crores in its opening weekend.
The actor, who has cemented his image as a larger-than-life hero with films like Wanted, Kick, Bharat and the Dabangg series, said heroism is here to stay.
"I feel when fans go to theatre they should want to be you and they should come out happier. Basically that is my funda to do movies. I don't think heroism can ever die.
"It can never die. There are times when you feel there is too much of it (heroism) so you try and control it, to get the right balance is difficult. I am lucky on cracking it," Salman, 53, said in a group interview.
Salman said no star has the power to hold the audience in the theatres if the film is not good.
"... Till the time the emotion is correct... If you do something selflessly for someone -- it could be your mother, family or wife or dog or country -- that emotion works. You say star power (works), but if the film is not good, then it doesn't hold at all," he said.
"The subject is important. The scenes and music have to be good. If a boring scene comes, people get busy with their phones," he added.
Salman is currently busy shooting for Radhe.
"I am hearing scripts from Farhan (Akhtar) when something comes up, we will see," he added.
The actor also has Kick 2 and Veteran, the Hindi remake of 2015 South Korean film.
Conclusion: