હિન્દી સિવાય, અસામી, કોંકણી, ભોજપુરી, ઉડિયા, પંજાબી બંગાળી, મરાઠી, સિંધી, કન્નડ, ગુજરાતી, તેલુગૂ, માધી, મૈથિલી, ઉર્દૂની સાથે સાથે અંગ્રેજી, ફારસી, અરબી અને ડચ ભાષાઓમાં મહોમ્મદ રફીએ સોન્ગમાં પોતાનો આવાજ આપ્યો છે.
જન્મદિવસે જાણો સુર સમ્રાટની ખાસ વાતો
મોહમ્મદ રફીનો જન્મ 24 ડિસેમ્બર 1924માં અમૃતસર (પંજાબ)માં થયો હતો. એક સમય પછી રફી સાહેબના પિતા પોતાના પરિવારની સાથે લાહોર ચાલ્યા ગયા હતા.
મોહમ્મદ રફીનું નિક નેમ 'ફીકો' હતું. અને બાળપણથી માર્ગ પર ચાલતા ફકિરોની સાથે રફી સાહેબે ગીત ગાવાનું શરૂ કર્યું હતું.
મોહમ્મદ રફીએ ઉસ્તાદ અબ્દુલ વાહિદ ખાન, પંડિત જીવન લાલ મટ્ટૂ અને ફિરોઝ નિઝામી પાસેથી શાસ્ત્રીય સંગતનું શિક્ષણ લીધું હતું.
13 વર્ષની ઉંમરમાં મોહમ્મદ રફીએ લાહોરમાં તે સમયે મશહૂર અભિનેતાના કે.એલ.સહગલના ગીતના ગાઇને પબ્લિક પરફોર્મસ આપ્યું હતું.
રફી સાહેબે સૌથી પહેલા લાહોરમાં પંજાબી ફિલ્મ ગુલ બલોચના માટે 'સોનિયે ની, હીરિયે ની' માટે ગીત ગાયું હતું.
હિન્દી સિનેમાના ઓલ ટાઇમ ગ્રેટ સિંગર મોહમ્મદ રફીએ મુંબઇ આવીને વર્ષ 1944માં પ્રથમ વાર હિન્દી ફિલ્મ માટે સોન્ગ ગાયું હતું. ફિલ્મનું નામ 'ગાંવ કી ગોરી' હતું.
મોહમ્મદ રફીએ એક દયાળુ સિંગર માનવામાં આવે છે. કારણ કે, ગીત માટે ક્યારે પણ ફીનો ઉલ્લેખ નહતા કરતા, અને ક્યારે ક્યારેક તો 1 રૂપિયામાં પણ ગીત ગાયું હતું.
મોહમ્મદ રફીએ સૌથી વધારે ગીત આશા ભોસલેની સાથે ગાયા છે. રફી સાહેબે સિંગર કિશોર કુમાર માટે પણ તેમની બે ફિલ્મો માટો 'બડે સરકાર' અને 'રાગિની'માં આવાજ આપ્યો હતો.
મોહમ્મદ રફીને 'ક્યા હુઆ તેરા વાદા' ગીત માટે નેશનલ એવોર્ડનું સન્માન મળ્યું હતું. 1967માં તેમણે ભારત સરકારના તરફથી પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મોહમ્મદ રફીનું હાર્ટ એટેકના કારણે 31 જુલાઇ 1980 અવસાન થયું હતું
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા:
વર્ષ | ગીત | ફિલ્મ | સંગીતકાર | ગીતકાર |
1957 | "જિન્હે નાઝ હૈ હિન્દ પર" | પ્યાસા | સચિન દેવ બર્મન | સાહિર લુધયાનવી |
1964 | "ચાહુંગા મૈં તુઝે" | દોસ્તી | લક્ષ્મીકાંત-પ્યારેલાલ | મજરૂહ સુલ્તાનપુરી |
1966 | "બહારો ફૂલ બરસાઓ" | સુરજ | શંકર જયકિશન | શૈલેન્દ્ર |
1967 | "બાબુલ કી દુઆએં " | નિલ કમલ | બોમ્બે રવિ | સાહિર લુધયાનવી |
1977 | "ક્યા હુઆ તેરા વાદા" | હમ કિસીસે કમ નહીં | રાહુલ દેવ બર્મન | મજરૂહ સુલ્તાનપુરી |

Intro:Body:
https://aajtak.intoday.in/story/lesser-known-facts-of-mohammed-rafi-1-903240.html
सात सुरों के सबसे बड़े फनकार मोहम्मद रफी का आज जन्मदिन है...
हिंदी सिनेमा के इतिहास में जब भी गानों का जिक्र होता है तो एक नाम जरूर स्वर्णिम अक्षरों में दिखाई पड़ता है, वो है मोहम्मद रफी. आज रफी साहब का जन्मदिन है. एक ऐसा फनकार जिसे आज भी लोग उनके गानों के माध्यम से याद करते हैं. चाहे नीचे के सुर हो या ऊपर वाले गीत, मोहम्मद रफी को हर तरह के गीत गाने में महारथ हासिल थी.
ન્યૂઝ ડેસ્ક: હિન્દી સિનેમાના ઈતિહાસમાં જ્યારે પણ ગીતોનો ઉલ્લેખ થશે ત્યારે, સર્વર્ણિમ અક્ષરોમાં મોહમ્મદ રફીનું નામ આવશે, આજે એટલે કે, 24 ડિસેમ્બરે હિન્દી સિનેમામાં ઓલ ટાઇમ ગ્રેટ સિંગર-સુર સમ્રાટ રફીનો જન્મ દિવસ છે.
हिंदी के अलावा असामी, कोंकणी, भोजपुरी, ओड़िया, पंजाबी, बंगाली, मराठी, सिंधी, कन्नड़, गुजराती, तेलुगू, माघी, मैथिली, उर्दू, के साथ साथ इंग्लिश, फारसी, अरबी और डच भाषाओं में भी मोहम्मद रफी ने गीत गाए हैं, आइये जानते हैं मोहम्मद रफी साहब के बारे में कुछ खास बातें...
હિન્દી સિવાય, અસામી, કોંકણી, ભોજપુરી, ઉડિયા, પંજાબી બંગાળી, મરાઠી, સિંધી, કન્નડ, ગુજરાતી તેલુગૂી, માધી, મૈથિલી, ઉર્દૂની સાથે સાથે અંગ્રેજી, ફારસી, અરબી અને ડચ ભાષાઓમાં મહોમ્મદ રફીએ સોન્ગમાં પોતાનો આવાજ આપ્યો છે. જન્મદિવસે જાણો સુરસમ્રાટની ખાસ વાતો..
1. मोहम्मद रफी का जन्म 24 दिसंबर 1924 को अमृतसर (पंजाब) में हुआ था. एक वक्त के बाद रफी साहब के पिता अपने परिवार के साथ लाहौर चले गए थे.
મોહમ્મદ રફીનો જન્મ 24 ડિસેમ્બર 1924માં અમૃતસર (પંજાબ)માં થયો હતો. એક સમય પછી રફી સાહેબના પિતા પોતાના પરિવારની સાથે લાહોર ચાલ્યા ગયા હતા.
2. मोहम्मद रफी का निक नेम 'फीको' था और बचपन से ही राह चलते फकीरों को सुनते हुए रफी साहब ने गाना शुरू कर दिया था.
મોહમ્મદ રફીનું
3. मोहम्मद रफी ने उस्ताद अब्दुल वाहिद खान, पंडित जीवन लाल मट्टू और फिरोज निजामी से शास्त्रीय संगीत की शिक्षा ली थी.
4. मात्र 13 साल की उम्र में मोहम्मद रफी ने लाहौर में उस जमाने के मशहूर अभिनेता 'के एल सहगल' के गानों को गाकर पब्लिक परफॉर्मेंस दी थी.
5. रफी साहब ने सबसे पहले लाहौर में पंजाबी फिल्म 'गुल बलोच' के लिए 'सोनिये नी, हीरिये नी' गाना गाया था.
6. मोहम्मद रफी ने मुंबई आकर साल 1944 में पहली बार हिंदी फिल्म के लिए गीत गाया था. फिल्म का नाम 'गांव की गोरी' था.
7. मोहम्मद रफी को एक दयालु सिंगर माना जाता था, क्योंकि वो गाने के लिए कभी भी फीस का जिक्र नहीं करते थे और कभी कभी तो 1 रुपये में भी गीत गए दिया करते थे.
8. मोहम्मद रफी ने सबसे ज्यादा डुएट गाने 'आशा भोसले' के साथ गाए हैं. रफी साब ने सिंगर किशोर कुमार के लिए भी उनकी दो फिल्मों 'बड़े सरकार' और 'रागिनी' में आवाज दी थी.
9. मोहम्मद रफी को 'क्या हुआ तेरा वाद' गाने के लिए 'नेशनल अवॉर्ड' से सम्मानित किया गया था. 1967 में उन्हें भारत सरकार की तरफ से 'पद्मश्री' अवॉर्ड से भी सम्मानित किया गया.
10. मोहम्मद रफी को दिल का दौरा पड़ने की वजह से 31 जुलाई 1980 को देहांत हो गया था और खबरों के अनुसार उस दिन जोर की बारिश हो रही थी. रफी साहब के देहांत पर मशहूर गीतकार नौशाद ने लिखा, 'गूंजते है तेरी आवाज अमीरों के महल में, झोपड़ों की गरीबों में भी है तेरे साज, यूं तो अपनी मौसिकी पर सबको फक्र होता है मगर ए मेरे साथी मौसिकी को भी आज तुझ पर नाज है.
Conclusion: