ETV Bharat / sitara

Shilpa Shirodkar Corona Positive : ગોવિંદાની હિરોઈન શિલ્પા શિરોડકર કોરોના પોઝિટિવ થઈ, ખુદને આઈસોલેટ કરી - Cases of Corona 19 in Maharashtra

ગોવિંદા અને ચંકી પાંડે સ્ટારર બ્લોકબસ્ટર ફિલ્મ 'આંખે'ની અભિનેત્રી શિલ્પા શિરોડકર કોરોના સંક્રમિત(Shilpa Shirodkar Corona Positive) થઈ ગઈ છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે.

Shilpa Shirodkar Corona Positive : ગોવિંદાની હિરોઈન શિલ્પા શિરોડકર કોરોના પોઝિટિવ થઈ, ખુદને આઈસોલેટ કરી

author img

By

Published : Dec 30, 2021, 2:31 PM IST

મુંબઈ: અભિનેત્રી શિલ્પા શિરોડકરે ગુરુવારે જણાવ્યું કે તે કોરોના વાયરસથી સંક્રમિત(Shilpa Shirodkar Corona Positive) જોવા મળી છે. શિરોડકર 'હમ' અને 'ખુદા ગવાહ' જેવી ફિલ્મોમાં જોવા મળી છે. શિલ્પાને ગોવિંદા અને ચંકી પાંડે સ્ટારર બ્લોકબસ્ટર ફિલ્મ 'આંખે'માં(Shilpa Shirodkar Govinda Film) પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી.

અભિનેત્રીએ ખુદ કોરોના પોઝિટિવની જાણકારી આપી

અભિનેત્રીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જણાવ્યું કે, તે ચાર દિવસ પહેલા સંક્રમિત જોવા મળી હતી. તેણે લખ્યું છે કે, 'ચાર દિવસ પહેલા તે કોરોના વાયરસથી સંક્રમિત(Actress Corona Positive) હોવાનું જાણવા મળ્યું હતું. 'તમે બધા સુરક્ષિત રહો, રસી લો અને નિયમોનું પાલન કરો.સરકાર જાણે છે કે તમારા માટે શું સારું છે'.

શિલ્પા શિરોડકર પરિવાર સાથે દુબઈમાં

શિલ્પા શિરોડકર કોવિડ-19 વિરોધી રસી મેળવનાર પ્રથમ ભારતીય સેલિબ્રિટીઓમાં(Indian Celebrity Corona Positive) સામેલ હતી. તે તેના પરિવાર સાથે દુબઈમાં રહે છે અને આ વર્ષે જાન્યુઆરીમાં તેને ચીનની 'સિનોફોર્મ' રસી મળી હતી.

મહારાષ્ટ્રમાં કોવિડ-19ના કેસ સતત વધારો

ભારતની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં આ દિવસોમાં કોવિડ 19ના કેસ(Cases of Corona 19 in Maharashtra) સતત વધી રહ્યા છે. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, બુધવારે રાજ્યમાં કોવિડ-19ના 3,900 કેસ નોંધાયા હતા, જેમાંથી 85 લોકો 'ઓમિક્રોન'થી(Omicron Cases in India) સંક્રમિત હતા.

આ પણ વાંચોઃ Attack on Eshra Patel: મોડેલ અભિનેત્રી ઉમેદવાર એશ્રા પટેલ સહિત 12 લોકો સામે પોલીસ ફરિયાદ

આ પણ વાંચોઃ નોરાનો નજારો : આ ફોટો જોશો તો તમે પણ કહી ઉઠશો 'વાહ....'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.