મુંબઇ: વર્ષ 2020 ખૂબ ખરાબ વર્ષ સાબિત થઈ રહ્યું છે. કોરોના, ચક્રવાત અને બીજી અનેક મુશ્કેલીઓ જોવા મળી રહી છે. આ સાથે ફિલ્મ જગતમાંથી દરરોજ કોઈકના ને કોઇકના મૃત્યુના સમાચાર પણ ખૂબ જ દુખી કરી રહ્યા છે. ત્યારે ગુરુવારે સવારે રોમેન્ટિક ફિલ્મોના ભગવાન તરીકે જાણીતા બાસુ ચેટર્જીના સમાચાર સાંભળીને ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
93 વર્ષીય બાસુના નિધનના સમાચારને IFTDAના અશોક પંડિતે ટ્વિટર પર શેર કર્યા છે.
-
I am extremely grieved to inform you all of the demise of Legendary Filmmaker #BasuChatterjee ji. His last rites will be performed today at Santacruz crematorium at 2 pm.
— Ashoke Pandit (@ashokepandit) June 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
It’s a great loss to the industry. Will miss you Sir. #RIPBasuChaterjee pic.twitter.com/5s0wKkpeDB
">I am extremely grieved to inform you all of the demise of Legendary Filmmaker #BasuChatterjee ji. His last rites will be performed today at Santacruz crematorium at 2 pm.
— Ashoke Pandit (@ashokepandit) June 4, 2020
It’s a great loss to the industry. Will miss you Sir. #RIPBasuChaterjee pic.twitter.com/5s0wKkpeDBI am extremely grieved to inform you all of the demise of Legendary Filmmaker #BasuChatterjee ji. His last rites will be performed today at Santacruz crematorium at 2 pm.
— Ashoke Pandit (@ashokepandit) June 4, 2020
It’s a great loss to the industry. Will miss you Sir. #RIPBasuChaterjee pic.twitter.com/5s0wKkpeDB
બાસુ ચેટર્જી છોટસી બાત, રજનીગંધા, બાતોં બાતોં મે, એક રુકા હુઆ ફેસલા અને ચમેલીકી શાદી જેવી ફિલ્મોના નિર્દેશન માટે બાસુ ચેટર્જી જાણીતા છે. બાસુના અંતિમ સંસ્કાર બપોરે 2 કલાકે સાન્ટા ક્રુઝ સ્મશાનભૂમિ ખાતે કરવામાં આવ્યા હતા.
જો કે, એ વાતની પુષ્ટિ હજી થઇ નથી કે તેમનું અવસાન કોરોનાના કારણે થયું છે કે પછી કોઇ બિમારીથી થયું છે.