ETV Bharat / sitara

Film IB 71 Shooting: 'ધ કાશ્મીર ફાઇલ્સ' બાદ વિદ્યુત જામવાલની ફિલ્મમાં અનુપમ ખેરની એન્ટ્રી - સોશિયલ મીડિયા

'ધ કાશ્મીર ફાઇલ્સ' બાદ અનુપમ ખેર હવે આ ફિલ્મમાં જોવા મળશે. વિદ્યુત અને અનુપમ ખેરે ફિલ્મ 'IB 71'ના શૂટ (Film IB 71 Shooting)ની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરી છે.

Film IB 71 Shooting: વિદ્યુત જામવાલની જાસૂસી ફિલ્મ 'IB 71'માં અનુપમ ખેરની એન્ટ્રી
વિદ્યુત જામવાલની જાસૂસી ફિલ્મ 'IB 71'માં અનુપમ ખેરની એન્ટ્રી
author img

By

Published : Mar 22, 2022, 3:43 PM IST

ન્યૂઝ ડેસ્ક: ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'થી દેશભરમાં ખળભળાટ મચાવનાર અભિનેતા અનુપમ ખેર હવે આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું નામ 'IB 71' છે, જેમાં એક્ટર વિદ્યુત જામવાલ મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે જ જાન્યુઆરી માસમાં શરૂ થયું હતું. હવે અનુપમ ખેરે પણ આ ફિલ્મમાં એન્ટ્રી કરી છે. વિદ્યુત અને અનુપમ ખેરે ફિલ્મના પહેલા દિવસના શૂટ (Film IB 71 Shooting) ની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરી છે.

Film IB 71 Shooting: વિદ્યુત જામવાલની જાસૂસી ફિલ્મ 'IB 71'માં અનુપમ ખેરની એન્ટ્રી
Film IB 71 Shooting: વિદ્યુત જામવાલની જાસૂસી ફિલ્મ 'IB 71'માં અનુપમ ખેરની એન્ટ્રી

તસવીર શેર કરી અનુપમ ખેરે કહ્યું.. અનુપમ ખેરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મના સેટ પરથી વિદ્યુત જામવાલ સાથેની કેટલીક તસવીરો શેર કરી અને લખ્યું, "અને મેં મારી 53મી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે, અત્યંત પ્રતિભાશાળી અને હૃદયથી નમ્ર વિદ્યુત જામવાલની સાથે, તેની કંપની, @actionherofilms, આ ફિલ્મને પ્રોડ્યુસ્ડ ધ ગાઝી અટેક ફેમ ડિરેક્ટર સંકલ્પ રેડ્ડી આ ફેન્ટાસ્ટિક થ્રિલર ફિલ્મને બનાવી રહ્યાં છે, જય હો ઔર જય હિંદ, #LifeOfAnActor #Movies #JoyOfCinema".

એક્ટરો આ કિરદારમાં જોવા મળશે : આ શેર કરેલી તસ્વીરોમાં આઈબીની ઓફિસર નજરે પડે છે. અનુપમ અને વિદ્યુત બને પોતપોતાના પાત્રોમાં જોવા મળે છે. અનુપમના પાત્રને જોઈને ખબર પડે છે કે, તે ફિલ્મમાં આઈબીના મોટા અધિકારીના રોલમાં જોવા મળશે.

આ પણ વાંચો: Rapper Dharmesh Parmar Dies: ગલી બોય ફેમ રેપર ધર્મેશ પરમારનું નિધન, રણવીર સિંહ સહિત આ હસ્તીઓએ વ્યકત કર્યો શોક

વિદ્યુતએ નવી શરૂઆત કરી: વિદ્યુત જામવાલ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સંકલ્પ રેડ્ડી સાથે તેની પ્રથમ સ્પાય થ્રિલર ફિલ્મ 'IB 71' સાથે આવી રહ્યાં છે. વિદ્યુત જામવાલે આ વર્ષે જાન્યુઆરીમાં મુંબઈમાં ફિલ્મનું પહેલું શૂટિંગ શેડ્યૂલ શરૂ કર્યું હતું. ખાસ વાત એ છે કે, વિદ્યુત પણ આ ફિલ્મથી નિર્માતા તરીકે નવી શરૂઆત કરી રહ્યો છે.

સત્ય ઘટના પર આધારિત છે ફિલ્મ: એક્શન અને થ્રિલર ફિલ્મ 'IB 71'માં વિદ્યુત એક ઈન્ટેલિજન્સ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત હોવાની બાતમી છે. આ ફિલ્મમાં દર્શાવામાં આવશે કે કેવી રીતે ઈન્ડિયા ઈન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓએ સમગ્ર પાકિસ્તાનની ખુફિયા સિસ્ટમને ચતુરાઇ સાથે માત આપી છે.

આ પણ વાંચો: મૌની રોય હાલ શ્રીલંકામાં વિતાવી રહી ખાસ સમય, જુઓ તેની એક ઝલક

અનુપમ ખેરના હાથે લાગી લોટરી: અહીં અનુપમ ખેરની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની સફળતા બાદ હવે તે આ ફિલ્મમાં પોતાની જોરદાર એક્ટિંગ કરતા જોવા મળશે. 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની કમાણીની વાત કરીએ તો ફિલ્મે 10 દિવસમાં 150 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.