ETV Bharat / sitara

અભિનેતા ફરહાન અખ્તરે મુંબઈ પોલીસ ફાઉન્ડેશનમાં આપ્યું યોગદાન

કોરોના વાઈરસની મહામારી વચ્ચે લોકો એક બીજાને મદદ કરી રહ્યાં છે. આ કડીમાં ફિલ્મ અભિનેતા ફરહાન અખ્તરે મુંબઈમાં પોલીસ ફાઉન્ડેશનને પોલીસની સુરક્ષા માટે આર્થિક સહાય કરી છે.

Etv Bharat
farhan akhtar
author img

By

Published : May 2, 2020, 6:34 PM IST

મુંબઈઃ અભિનેતા, નિર્દેશક અને નિર્માતા ફરહાન અખ્તરે રવિવારે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું કે, તેમની ફિલ્મ કંપની એન્ટરટેનમેન્ટે કોવિડ 19 સામે જંગ લડવા પોલીસની મદદ માટે આગળ આવ્યાં છે. કોરોના મહામારી વચ્ચે ઢાલ બની લોકોના જીવ બચાવતાં પોલીસને મદદ કરવા અખ્તરે મુંબઈ પોલીસ ફાઉન્ડેશનમાં યોગદાન આપ્યું છે.

  • Saluting the courage of those who stay on guard - always! We can't match their level of selflessness, but we can surely have their backs.
    We at Excel have pledged to contribute towards safeguarding our Mumbai Police Heroes. What about you?#MumbaiPoliceFoundation pic.twitter.com/4UQMwzIUSK

    — Farhan Akhtar (@FarOutAkhtar) May 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'રોક ઓન' અભિનેતાએ ટ્વિટર પર આ અંગે જાણકારી આપી છે અને લોકોને પણ આ ફાઉન્ડેશનમાં મદદ કરવા અપીલ કરી છે.

ફરહાન અખ્તરે ટ્વિટમાં લખ્યું છે કે, 'સુરક્ષા માટે ખડે પગે ઉભા રહેલા લોકોને સલામ, હંમેશા ! આપણે તેમના સમર્પણનું સ્તરે ન પહોંચી શકીએ, પરંતુ આપમે તેમની મદદ જરૂર કરી શકીએ. એક્સલ મુંબઈ પોલીસના હિરોઝની સુરક્ષા માટે યોગદાન આપીએ છીએ. તમારું શું..? '

ફરહાન અખ્તર ફિલ્મ કંપની એક્સલ એન્ટરટેઈનમેન્ટમાં સહમાલિક છે, જ્યારે બીજા માલિક ફિલ્મ નિર્માતા રિતેશ સિધવાની છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.