ETV Bharat / sitara

મહાભારતમાં ઈન્દ્રદેવની ભૂમિકા ભજવનાર પ્રખ્યાત પંજાબી અભિનેતા સતીશ કૌલનું નિધન - કોરોના વાઇરસથી સંક્રમિત

પ્રખ્યાત અભિનેતા સતીષ કૌલનું લાંબા સમયની બીમાર બાદ નિધન થયું છે. આ સાથે, તેઓ કોરોના વાઇરસથી સંક્રમિત પણ થયા હતા. ભારતીય ફિલ્મ અને ટીવીની દુનિયામાં ખુબ જ જાણીતું નામ ધરાવતા હતા.

મહાભારતના ઇન્દ્ર દેવ થયા: પ્રખ્યાત પંજાબી અભિનેતા સતીશ કૌલનું નિધન

author img

By

Published : Apr 11, 2021, 7:01 AM IST

  • અભિનેતા સતીષ કૌલ લાંબા સમયથી બીમારી પીડાતા હતા
  • કૌલ હાલમાં કોરોના વાયરસથી સંક્રમણ થયા હતા
  • સતીષ કૌલે કર્મા, રામ લખન જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું

લુધિયાણા: પ્રખ્યાત ટીવી સીરિયલ મહાભારતમાં ઈન્દ્રદેવની ભૂમિકા ભજવનાર પ્રખ્યાત અભિનેતા સતીષ કૌલનું લાંબા સમયની બીમાર બાદ નિધન થયું છે. ત્યારે, તેઓ હાલમાં કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા. ભારતીય ફિલ્મ અને ટીવી ડિરેક્ટર્સ એસોસિએશન (ઇફતાડા)ના પ્રમુખ અશોક પંડિતે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ પણ વાંચો: સંગીતકાર કલ્યાણ સેનનું કોરોનાના કારણે નિધન

સતિષ કૌલે 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું

સતિષ કૌલ હિન્દી અને પંજાબી ફિલ્મોમાં જાણીતું નામ છે. 1974થી 1998 સુધીમાં સતિષ કૌલે 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ, થોડા સમયથી તેમની આર્થિક સ્થિતિ પણ ઘણી નબળી બની હતી. તેમની પાસે સારવાર માટે પૈસા નહોતા અને ગયા વર્ષે તેણે સોશિયલ મીડિયા દ્વારા આર્થિક મદદ પણ માંગી હતી.

આ પણ વાંચો: દિગ્ગજ અભિનેત્રી શશિકલાનું 88 વર્ષની વયે નિધન

સતીષ કૌલને નિતંબમાં ફ્રેક્ચર થયું હતું

ઉલ્લેખનીય છે કે, સતીષ કૌલના પડી જવાથી તેમને નિતંબમાં ફ્રેક્ચર થયું હતું. તે આ ઈજામાંથી બહાર આવી શક્યા નહોતા. સતિષ કૌલે 2011માં મુંબઇ છોડીને લાંબા સમયથી પંજાબમાં રહેવા આવી ગયા હતા. આ દરમિયાન, લુધિયાણા એક અભિનય શાળા પણ ખોલી હતી. સતિષ કૌલે કર્મા, રામ લખન, પ્યાર તો હોના હી થા, આન્ટી નં. 1 જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.