ETV Bharat / sitara

વધુ એક અભિનેત્રીના લગ્ન જીવનનો અંત, જાણો તેનું નામ - સોશિયલ મીડિયા

રિયાલીટી ટિવી શો સ્ટાર રાખી સાવંતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Rakhi Savant Instagram Account) પર રિતેશ સાથેના તેના રિલેશનશિપને (Rakhi savant And Ritesh Relationship) લઇને એક માહિતી શેર કરી છે. સાથે જ એક કેપ્શન પણ આપ્યું છે. વાંચો અહેવાલ..

વધુ એક અભિનેત્રીના લગ્ન જીવનનો અંત, જાણો તેનું નામ

author img

By

Published : Feb 14, 2022, 12:37 PM IST

મુંબઈ: રાખી સાંવતે તેના ઇન્સટાગ્રામ અકાઉન્ટ (Rakhi Savant Instagram Account) પર તેના રિલેશનશિપને (Rakhi savant And Ritesh Relationship) લઇને એક માહિતી શેર કરી છે. તેણે સોશિયલ મીડિયા (Social Media) પર પોસ્ટ કરી કહ્યું છે કે, તે તેના પતિ રિતેશથી ડિવાર્સ લઇ રહી છે. વાંચો વધુ વિગતે..

રાખી સાંવતે પોસ્ટમાં લખ્યું...

રાખી સાંવતે પોસ્ટમાં લખ્યું- "પ્રિય ચાહકો અને શુભેચ્છકો, અમે તમને કહેવા માંગીએ છીએ કે હું અને રિતેશ એકબીજાથી અલગ થઇ રહ્યાં છીએ. બિગ-બોસ 15 બાદ અમારી વચ્ચે ઘણી બધી એવી વસ્તુઓ એવી બની જે અમારા નિયંત્રણ બહાર છે. અમે અમારા મતભેદોને દૂર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અંતે અમે અમારૂં જીવન અલગથી વિતાવવાનું નિર્ણય લીધો છે. આ સાથે તેણે લખ્યું કે, હું ખુબ જ દુ:ખી છું કે આ બધુ 'વેલેન્ટાઇન ડે'ના એખ દિવસ પહેલા થયું. પણ નિર્ણ. તો લેવો જ રહ્યો. આશા છે કે, રિતેશ સાથે બધુ સારૂં છે. હાલ મારે મારા કામ પર ધ્યાન આપવું છે અને મારી જાતને ખુશ અને સ્વસ્થ રાખવાની છે. મને સમજવા અને ટેકો આપવા બદલ આપ સૌનો આભાર...રાખી સાવંત.

આ પણ વાંચો: Happy Birthday Madhubala: મુગલ-એ-આઝમની અનારકલીના જન્મદિવસ પર તેની સફર પર કરીએ એક નજર, જુઓ તસવીરો..

રાખી સાવંત પહેલા એક ખુલાસો કર્યો

રાખી સાવંત પહેલા એક ખુલાસો કરી ચૂકી છે કે, રિતેશ પહેલેથી જ પરિણીત છે. આ દરમિયાન રિતેશની પહેલી પત્નીનો ઇન્ટરવ્યુ ચર્ચામાં રહ્યો હતો. રિતેશની પહેલી પત્નીનું નામ સ્નિગધા છે. તેણે એક ખાનગી ચેનલના ઇન્ટરવ્યુમાં રિતેશ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. સ્નિગધાએ કહ્યું હતું કે, રિતેશ મને શારીરિક ત્રાસ આપતો હતો. અને મને માર મારતો હતો.

આ પણ વાંચો: Valentine's Day 2022: આખરે આ કપલે વેલન્ટાઇન ડે સેલિબ્રેટ કરવા સાત સમુંદર પાર કર્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.