ETV Bharat / sitara

IMDB પર" છપાક"ની રેટિંગમાં ઘટાડો, દીપિકાએ કહ્યું રેટિંગ બદલી છે, મારૂ મન નહીં - અભિનેત્રી દીપિકા પાદુકોણ

" છપાક " અભિનેત્રી દીપિકા પાદુકોણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં ફિલ્મ "છપાક "ને નકારાત્મક પ્રતિસાદ અને JNU મુલાકાત પર ટ્રોલ કરનારને તેણે ફિલ્મી અંદાજમાં જવાબ આપ્યો હતો.

IMDB પર " છપાક" ની રેટિંગમાં ઘટાડો, દીપિકાએ કહ્યું રેટિંગ બદલી છે,મારૂ મન નહીં

author img

By

Published : Jan 31, 2020, 2:32 PM IST

મુંબઇ : " છપાક " જે એક પ્રોડ્યૂસર તરીકે દીપિકાની પ્રથમ ફિલ્મ છે. જેમાં IMDB તેને ખરાબ વોટ મળ્યા છે. જે બાદ અભિનેત્રીએ ટ્રોલર્સને ફિલ્મી સ્ટાઇલમાં જવાબ આપ્યો હતો.

દીપિકા દ્વારા એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. જેમાં તે ફિલ્મ "છપાક" ફિલ્મને લઇ અને તેના JNU મુલાકાતને લઇ ટ્રોલર્સને જવાબ આપતા જોવા મળી રહી છે. દીપિકા તેમાં કહી રહી છે કે," તેઓએ મારી IMDB રેટિંગ બદલી છે , મારૂ મન નહીં."

આ વીડિયોમાં ફિલ્મના નિર્દેશક મેઘના ગુલઝાર પર સાથે જોવા મળી રહી છે. બન્નેનો આ રેડિયો ઇન્ટરવ્યૂ 16 જાન્યુઆરીના રોજ રેકોર્ડ કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.