ETV Bharat / sitara

દીપિકાને માનસિક રોગની જાગૃતતા લાવવા માટે મળ્યો પુરસ્કાર - deepika-padukone-wins-crystal-award-for-spreading-awareness-about-mental-health

મુંબઈઃ બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણને માનસિક સ્વાસ્થ્ય અંગે જાગ્રતતા લાવવા માટે 26મો વાર્ષિક ક્રિસ્ટલ એવોર્ડ એનાયત કરાયો છે. જે બદલ દીપિકાએ સૌનો આભાર માન્યો હતો.

દીપિકા
દીપિકા
author img

By

Published : Dec 14, 2019, 9:12 AM IST

માનસિક સ્વાસ્થ્ય અંગે જાગ્રતતા (મેન્ટલ હેલ્થ અવેરનેસ) લાવવા માટે દીપિકાને 26મો વાર્ષિક ક્રિસ્ટલ પુરસ્કાર એનાયત કરાયો છે. આ ઉપરાંત તે 2020માં દાવોસ વિજેતાઓની યાદીમાં સામેલ થનાર એકમાત્ર ભારતીય અભિનેત્રી છે.

આ એવોર્ડ વિશે વાત કરતાં અભિનેત્રીએ જણાવ્યું હતું કે, "આ બીમારીથી 30 કરોડથી વધુ લોકો પીડાઈ રહ્યા છે. વધુ પડતો તણાવ એ માનસિક વિકલાંગતાનું કારણ છે. જે માણસને અંદર-અંદર મારવાનું કામ કરે છે અને આવી બીમારીઓમાં પહેલા કરતા વધારો થયો છે. આ એક છૂપી બીમારી છે. જે સામાજિક બોજ નીચે દબાઈ ગઈ છે. આથી તેની સામે આપણે લડવાની જરૂર છે. નહીં કે બીમારી છૂપાવવાની."

આગળ વાત કરતાં અભિનેત્રીએ કહ્યું હતું કે, "હું આ ક્રિસ્ટલ એવોર્ડ મેળવી ગૌરવ અનુભવું છે. આ પુરસ્કાર હું તણાવ, ચિંતા અને માનસિક બીમારીઓની પીડાતા દુનિયાભરના લોકોને સમર્પિત કરું છું."

ઉલ્લેખનીય છે કે, દીપિકા ટૂંક સમયમાં જ તેની આગામી ફિલ્મ 'છપાક'માં જોવા મળશે. જેને મેઘના ગુલઝારે નિર્દેશિત કરી છે. આ ફિલ્મ વાસ્તવિક એસિડ અટેક સવાઈવર પર આધારીત છે. જેના પર વર્ષ 2005માં 15 વર્ષની ઉમંરે તેના કથિત પ્રેમીએ એસિડ ફેક્યું હતું. આ ફિલ્મ 10 જાન્યુઆરી, 2020ના રોજ રૂપેરી પડદે જોવા મળશે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/sitara/cinema/deepika-padukone-wins-crystal-award-for-spreading-awareness-about-mental-health/na20191214080200866

दीपिका को मेंटल हेल्थ अवेयरनेस के लिए पुरस्कार मिला

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.