ETV Bharat / sitara

દીપિકા પાદુકોણે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો કર્યો શેર, ગરબા કરતી જોવા મળી અભિનેત્રી - deepika padukone Garba

બૉલિવૂડ મસ્તાની ગર્લ દીપિકા પાદુકોણે ઈન્સ્ટાગ્રામ પર એક ફની વીડિયો શેર કર્યો છે. જેમાં તે ગરબા કરતી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે.

મં
મનં
author img

By

Published : Jan 28, 2021, 2:13 PM IST

  • મસ્તાની ગર્લ દીપિકા પાદુકોણે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો
  • વીડિયોમાં દીપિકા ગરબા કરતી જોવ મળી
  • ફેન્સે વીડિયોને ખુબ જ પસંદ કર્યો

મુંબઈઃ બૉલિવૂડ મસ્તાની ગર્લ દીપિકાપાદુકોણ હંમેશા લાઈમ લાઈટમાં રહેતી અભિનેત્રી છે. તાજેતરમાં સોશ્યલ મીડિયા હેન્ડલર ઈન્સ્ટાગ્રામ પર દીપિકાએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ગરબા કરતી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે.

દીપિકા પાદુકોણે કર્યા ગરબા

અભિનેત્રી દીપિકા પાદુકોણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ગરબા ડાન્સ કરતી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. ફેન્સ દ્વારા આ વીડિયોને લાઈક અને કોમેન્ટ્સ મળી રહી છે. વીડિયો શેર કરતાં કેપ્શનમાં દીપિકાએ લખ્યું છે કે, 'કોઈ એવા મિત્રને શોધો જે કોઈ પણ સંગીત પર ગરબા કરી શકતા હોય'.

વીડિયો તમે જોઈ શકો છો કે દીપિકા ગરબા કરી તે પળોને માણી રહી છે. દીપિકા સ્વેટ શર્ટ અને સ્કર્ટ ખુબ જ સુંદર લાગી રહી છે. તેના આ વીડિયો પર દર્શકો પ્રેમ વરસાવી રહ્યા છે.

સૌ. દીપિકા પાદૂકોણ ઈન્સ્ટાગ્રામમાંથી

ફેન્સે આપી પ્રતિક્રિયા

મસ્તાની ગર્લના આ વીડિયો પર એક ફેન્સે પ્રતિક્રિયા આપતા કહ્યું 'ક્યુટ' તો એક યુઝરે કહ્યું કે ' માય હાર્ટ ઈઝ ફુલ ઓફ લવ'. આપને જણાવી કે દીપિકા પાદુકોણે વર્ષ 2021ની શરૂઆતમાં તેની તમામ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી અને એક નવી શરૂઆત કરી હતી.

અભિનેત્રીના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલ તે શાહરુખ ખાન સાથે ફિલ્મ 'પઠાન' ના શૂટિંગમાં વ્યસ્ત છે. તે પહેલા દીપિકાએ નિર્દેશક શકુન બત્રાના ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યુ હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.