ETV Bharat / sitara

કેટરીના કૈફે લૉન્ચ કરી મેકઅપ લાઇન, 'કોપી કેટ'નું મળ્યું ટેગ! - મેકઅપ લાઇન લૉન્ચ

મુંબઇ: બોલિવૂડની હોટ ડીવા કેટરિના કૈફને લઈને નવો વિવાદ શરૂ થઈ ગયો છે. એક સોશિયલ મીડિયા યૂઝરે તેમની પર કોપી કરવાનો આરોપ લગાવ્યો છે.

કેટરીના કૈફે
author img

By

Published : Oct 16, 2019, 9:38 PM IST

જો લાઇમલાઇટમાં આવવા માટે થોડો વિરોધાભાસ ન આવે તો તે મજા નથી આવતી. આવું જ કંઇક થયું છે કેટરિના કૈફની નવી મેકઅપની લાઇને લઇને. અભિનેત્રીએ તાજેતરમાં જ તેની નવી મેકઅપ લાઇન લૉન્ચ કરી છે, ત્યારબાદ ઘણાં સોશિયલ મીડિયા યુઝર્સે તેને કોપીકેટ કહી હતી.

ખરેખર, બોલીવુડ અભિનેત્રી કેટરિના કૈફે તેની મેકઅપની બ્રાન્ડ 'કે' શરૂ કરી છે, જેની સાથે કોપી કેટની કંટ્રોલર્સી શરૂ થઈ ગઇ છે. કેટરિનાના નવા મેકઅપ પ્રોડક્ટની જાહેરાતની આર્ટ ડાયરેક્શન અને રિયાલિટી ટીવી સ્ટાર કિમ કાર્દશિયન વેસ્ટની મેકઅપની બ્રાન્ડ 'કેકેડબ્લ્યુ બ્યૂટી'ની જાહેરાતમાં ઘણી બધી સમાનતા જોવા મળે છે.

એક અજાણ્યા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડાયેટસ્બાયાએ સમાનતાને જાણી બુધવારે કિમ અને કેટરિનાના બ્રાન્ડ પ્રમોશનના ફોટાની પોસ્ટની તુલના કરી હતી.

કિમ કર્દાશિયનની 'કેકેડબ્લ્યુ બ્યૂટી' આર્ટ ડિરેક્શનમાં, કિમ અને મૉડલ વિન્ની હાર્લોના વિરુદ્ધ દિશામાં ચહેરાઓ જોવા મળે છે, જેને યિન-યાંગ સ્ટેજ કહેવામાં આવે છે, જ્યારે 'કે' ની આર્ટ ડિરેક્શન બે મોડેલો સાથે સેમ પોઝ છે.

આ ફોટોગ્રાફને હાલમાં ઇન્સ્ટાગ્રામ પર 2, 388 થી વધુ લાઈક્સ મળી છે.

Intro:Body:

कटरीना कैफ ने लॉन्च किया मेकअप लाइन, मिला 'कॉपी कैट' का टैग!

https://www.etvbharat.com/hindi/delhi/sitara/cinema/copycat-art-for-katrina-kaifs-make-up-line/na20191016181539262

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.