જાણીતા ડાયરેક્ટર શેખર કપૂર 49 લોકો દ્વારા લખાયેલા પત્રની તરફેણમાં નહોતા. જેથી તેમણે તેની વિરુદ્ઘ ટ્વીટ કરતાં લખ્યું કે, 'ભાગલાના સમયે શરણાર્થી બની જીવન શરૂ કર્યું. માતા-પિતાએ પોતાના બાળકો માટે તમામ પ્રયત્નો કર્યા. હું હંમેશા 'બુદ્ધિજીવીઓ'ના ડર હેઠળ જીવ્યો છું. કેમે હંમેશા મને તુચ્છ અને નાનો હોવાનો અહેસાસ કરાવ્યો. બાદમાં તેઓ અચાનક મારી ફિલ્મોના કારણે મને ભેટી પડ્યાં. હું હજી પણ તેમનો ડર લાગે છે. તેમને ભેટવું એ સાંપને ડંખ મારવા જેવી વાત છે. હાલ હું એક શરણાર્થી છું.'
શેખર કપૂરનું ટ્વીટ અને જાવેદ અખ્તરનો વળતો જવાબ શેખર કપૂરના ટ્વીટ પર જાવેદ અખ્તર ગુસ્સે થયા અને તેમનો માનસિક રીતે અસ્વસ્થ કહી દીધા. જાવેદ અખ્તરે કહ્યું કે, 'હજુ પણ શરણાર્થી હોવાનો અર્થ શું છે? શું તેનો મતલબ એ છે કે હજી પણ તમે પોતાને ભારતીય નહીં પણ બહારના માનો છો અને કેમ તેમને ભારત માતૃભૂમિ નથી લાગતી? જો તમને ભારતમાં શરણાર્થી જેવું લાગતું હોય તો શરણાર્થી જેવું ક્યાં નહીં લાગે, પાકિસ્તાનમાં?'
શેખર કપૂરનું ટ્વીટ અને જાવેદ અખ્તરનો વળતો જવાબ વધુમાં જાવેદ અખ્તરે લખ્યું કે, 'ધનવાન પણ એકલા માણસ આ નાટક બંધ કરો. કોણ છે બુદ્ધિજીવી જે તમને ભેટ્યાં અને તમને તેમની સાથે સાંપના ડંખની લાગણીનો અહેસાસ થયો?'
જાવેદે આટલે ન અટકતા શેખરને પૂછ્યું કે, 'શ્યામ બેનેગલ, અદૂર ગોપાલ કૃષ્ણા, રામચંદ્ર ગુહા, સાચે? શેખર સાહેબ તમે સારા નથી લાગતા. આપને મદદની જરૂરત છે. માની જાઓ. એક સારા સાયકોલોજીકલને મળવું શરમની વાત નથી.'
ઉલ્લેખનીય છે કે, 49 અગ્રણીઓના પત્રના જવાબમાં 61 મોટા આગેવાનોએ શુક્રવારે પત્ર રજૂ કર્યો હતો.

Intro:Body:
https://www.etvbharat.com/hindi/delhi/sitara/cinema/javed-akhtar-said-to-the-director-shekhar-kapoor-tweet-go-to-the-cyclist/na20190728152410565
शेखर कपूर और जावेद अख्तर में छिड़ी शब्दों की जंग, 'रिफ्यूजी' ट्वीट से जुड़ा है मामला
मुंबई: कुछ दिनों पहले देश में बढ़ती मॉब लिंचिंग की घटनाओं पर चिंता जताते हुए देश की जानी-मानी 49 हस्तियों ने प्रधानमंत्री नरेंद्र मोदी को एक ओपन लेटर लिखा था.
इस लेटर में इन्होंने पीएम से मॉब लिंचिंग के खिलाफ एक सख्त कानून बनाए जाने की मांग की थी.
शायद मशहूर डायरेक्टर शेखर कपूर इसके समर्थन में नहीं थे और उन्होंने इसके खिलाफ ट्वीट कर दिया.
हालांकि मशहूर गीतकार जावेद अख्तर को शेखर का यह ट्वीट पसंद नहीं आया और वह उन पर भड़क गए और शेखर कपूर मनोरोगी तक कह दिया.
जिसके बाद से दोनों में शब्दों की जंग शुरू हो गई.
शेखर कपूर ने ट्वीट कर कहा, 'बंटवारे के रिफ्यूजी के तौर पर जीवन शुरू किया.
पैरंट्स ने अपने बच्चों की जिंदगी संवारने के लिए सबकुछ किया. हमेशा से 'बुद्धिजीवियों' के डर में जिया हूं.
उन्होंने हमेशा मुझे तुच्छ और छोटा होने का अहसास दिलाया.बाद में उन्होंने अचानक मेरी फिल्मों के कारण गले लगा लिया.
मैं अब भी उनसे डरता हूं.उनका गले लगना सांप के डसने जैसा होता है.अभी भी मैं एक रिफ्यूजी हूं.'
शेखर कपूर का यह ट्वीट गीतकार जावेद अख्तर को पसंद नहीं आया.
उन्होंने इसके जवाब में लिखा, 'अभी भी रिफ्यूजी होने से आपका क्या मतलब है.
क्या इसका यह मतलब है कि आप अभी भी खुद को भारतीय नहीं बल्कि बाहर का महसूस करते हैं और आपको ऐसा लगता कि यह आपकी मातृभूमि नहीं है.
अगर आपको भारत में भी रिफ्यूजी जैसा महसूस होता है तो कहां आप खुद को रिफ्यूजी महसूस नहीं करेंगे, पाकिस्तान में?
बेचारे अमीर लेकिन अकेले आदमी, यह ड्रामा बंद कीजिए.' जावेद यहीं नहीं रुके बल्कि वह शेखर के लिए और तल्ख हो गए.
आगे उन्होंने लिखा, 'कौन हैं ये बुद्धिजीवी जिन्होंने आपको गले लगाया और आपको उनका साथ सांप के डसने जैसा लगा?
श्याम बेनेगल, अदूर गोपाल कृष्णा, राम चंद्र गुहा? सच में?शेखर साहब आप ठीक नहीं लग रहे हैं.
आपको मदद की जरूरत है. मान जाइए, एक अच्छे साइकेट्रिस्ट से मिलना कोई शर्म की बात नहीं है.'
बता दें कि 49 हस्तियों के लेटर के जवाब में जानी-मानी 61 हस्तियों ने भी एक ओपन लेटर शुक्रवार को जारी किया था.
इन हस्तियों ने पीएम को लिखे गए पत्र को सिलेक्टिव गुस्सा और गलत नैरेटिव सेट करने की कोशिश करने वाला बताया था.
Conclusion: