ETV Bharat / sitara

તેલંગાણા સરકારે સિનેમા હોલ ફરીથી ખોલવાની કરી જાહેરાત - તેલંગાણામાં સિનેમા હોલ ખુલશે

તેલંગાણામાં સિનેમા હોલ ફરી ખુલશે. મુખ્યપ્રધાન કે.ચંદ્રશેખર રાવે જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, રાજ્યમાં રિકવરી દર 91.88 ટકા છે. આ જોતા સિનેમાઘરો ખોલી શકાશે.

મુખ્યપ્રધાન કે.ચંદ્રશેખર રાવ
મુખ્યપ્રધાન કે.ચંદ્રશેખર રાવ
author img

By

Published : Nov 8, 2020, 12:15 PM IST

  • તેલંગાણામાં સિનેમા હોલ ફરી ખુલશે.
  • રાજ્યમાં રિકવરી દર 91.88 ટકા
  • મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે શનિવારે જાહેરાત કરી

હૈદરાબાદ: તેલંગાણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે શનિવારે જાહેરાત કરી હતી કે રોગચાળાને કારણે બંધ કરાયેલા સિનેમાહોલ ફરી ખોલી શકાશે. આ સાથે તેમણે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ શહેરની બહારના ભાગમાં ફિલ્મ સિટીની સ્થાપના કરવામાં આવશે.

તેલુગું સિનેમાના સ્ટાર્સ ચિરંજીવી અને નાગાર્જુનને મળ્યા મુખ્યપ્રધાન

તેલુગુ સિનેમાના સ્ટાર્સ ચિરંજીવી અને નાગાર્જુનને મળ્યા બાદ, રાવે કહ્યું કે,રાજ્યના આશરે 10 લાખ લોકો ફિલ્મના ઉદ્યોગ નિર્ભર છે અને કોરોનાના કારણે શૂટિંગ બંધ થતા તેમના પર અસર થઇ છે. થિયેટરો બંધ થવાને કારણે તેમના જીવન પર સીધી અસર થઇ છે.

કોરોના દર 91.88 ટકા

રાજ્યમાં કોરોનાના કારણે સ્વસ્થ થનાર લોકોનો દર 91.88 ટકા છે.જેને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાને કહ્યું કે કોરોનાના પ્રોટોકોલ મુજબ ફિલ્મોની શૂટિંગ શરૂ કરી શકાશે તો આ સાથે જ સિનેમા હોલ પણ ખોલી શકાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.