ETV Bharat / sitara

આર્યનનું દુ:ખ ભૂલાવી દીધું: સતત ત્રીજા વર્ષે SRKના જન્મદિવસ પર રોશનીથી ઝળહળી ઉઠ્યો બુર્જ ખલીફા

દુબઈના આઇકોનિક ટાવર બુર્જ ખલીફાએ શાહરૂખ ખાનને તેના 56માં જન્મદિવસ પર સન્માનિત કર્યા છે. આ ત્રીજી વખત છે જ્યારે SRK બુર્જ ખલીફા બિલ્ડિંગ (shah rukh khan on burj khalifa)માં જોવા મળ્યો હતો. વાસ્તવમાં ગયા વર્ષે SRK તેના જન્મદિવસ પર તેના પરિવારના સભ્યો સાથે દુબઈમાં જ હતો.

આર્યનનું દુ:ખ ભૂલાવી દીધું: સતત ત્રીજા વર્ષે SRKના જન્મદિવસ પર રોશનીથી ઝળહળી ઉઠ્યો બુર્જ ખલીફા
આર્યનનું દુ:ખ ભૂલાવી દીધું: સતત ત્રીજા વર્ષે SRKના જન્મદિવસ પર રોશનીથી ઝળહળી ઉઠ્યો બુર્જ ખલીફા
author img

By

Published : Nov 3, 2021, 1:10 PM IST

  • 'હેપ્પી બર્થ ડે શાહરૂખ'થી ઝળહળી ઉઠ્યો બુર્જ ખલીફા
  • SRKના જન્મદિવસ પર ખાસ આયોજન
  • ત્રીજી વખત SRK બુર્જ ખલીફા બિલ્ડિંગ પર જોવા મળ્યો

દુબઈ (યુએઈ): સુપરસ્ટાર શાહરૂખ ખાનનો 56મો જન્મદિવસ એક મહાન નોંધ પર સમાપ્ત થયો, કારણ કે દુબઈના આઇકોનિક ટાવર બુર્જ ખલીફાએ રાત્રે તેને 'હેપ્પી બર્થ ડે'ની શુભેચ્છા આપવા માટે તેની છબી પ્રદર્શિત કરીને ફિલ્મ સ્ટારનું સન્માન કર્યું હતું. પ્રખ્યાત ઉદ્યોગપતિ મોહમ્મદ અલબ્બરે એક વિડિયો લીધો અને તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો, જેમાં ખાસ શાહરૂખ માટે બુર્જ ખલીફા (shah rukh khan on burj khalifa)ને પ્રકાશીત થતા જોઈ શકાય છે. સાથેચ તેને 'જન્મદિવસની શુભકામનાઓ'નો સંદેશ પણ આપવામાં આવ્યો છે.

હેપ્પી બર્થ ડે શાહરૂખ

વિડિયો ક્લિપની શરૂઆત બિલ્ડિંગ પર લખેલા 'હેપ્પી બર્થ ડે શાહરૂખ' લખાણથી થાય છે, જે પાછળથી બદલાઈને 'આઇ (હાર્ટ ઈમોજી) યુ દેખાય છે. ખાસ પ્રસંગને ચિહ્નિત કરતા બુર્જ ખલીફાની ટીમે SRKની હિટ ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેનું પ્રખ્યાત ગીત 'તુઝે દેખા તો યે જાના સનમ' પણ વગાડ્યું.

SRKના જન્મદિવસ પર રોશનીથી ઝળહળી ઉઠ્યો બુર્જ ખલીફા

આ પણ વાંચો:

ચાહકો ઉત્સાહિત બન્યા

SRKના જન્મદિવસના સંદેશ સાથે બુર્જ ખલિફાને પ્રકાશિત જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત બન્યા હતા. એક ટ્વિટર વપરાશકર્તાએ લખ્યું "બુર્જ ખલીફા @iamsrkને પ્રેમ કરે છે, જેમ આપણે બધા કરીએ છીએ". અન્ય એકે ટ્વિટ કર્યું "ફરીથી કિંગ વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા... @iamsrk પર દર્શાવવામાં આવ્યા છે, મને તમારા ફેન હોવાનો ખૂબ જ ગર્વ છે".

ત્રીજી વખત SRK બુર્જ ખલીફા બિલ્ડિંગ પર જોવા મળ્યો

આ ત્રીજી વખત છે જ્યારે SRK બુર્જ ખલીફા બિલ્ડિંગ પર જોવા મળ્યો હતો. ગયા વર્ષે SRKએ તેના જન્મદિવસ પર તેના પરિવારના સભ્યો સાથે દુબઈમાં જ ઉજવ્યો હતો. અહેવાલો અનુસાર, SRKએ આ વર્ષનો જન્મદિવસ તેના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો સાથે તેના અલીબાગ ફાર્મહાઉસમાં ઉજવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.