ન્યૂઝ ડેસ્ક: કોરિયોગ્રાફર અને નિર્દેશક બ્રિન્દા માસ્ટરની 'હે સિનામિકા' (Hey Cinamica Release Date) , જેમાં દુલેકર સલમાન, કાજલ અગ્રવાલ અને અદિતિ રાવ હૈદરી જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે તે 31 માર્ચે નેટફ્લિક્સ અને જિયો સિનેમા પર રિલીઝ થશે. નિર્દેશક બ્રિન્દાએ ટ્વિટર પર જાહેરાત કરી કહ્યું, "હે સિનામિકા નેટફ્લિક્સ પર 31મી માર્ચથી." જો કે, આ બાદ તેણીએ થોડા ટ્વીટ્સ રીટ્વીટ કર્યા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ ફિલ્મ નેટફ્લિક્સ અને જિયો સિનેમા બન્ને પર એકસાથે ઉપલબ્ધ હશે.
-
Hey Sinamika on Netflix from 31st March 🌟🌟🌟 @dulQuer @aditiraohydari @MsKajalAggarwal @NetflixIndia @jiostudios @madhankarky #GovindVasantha
— Brindha Gopal (@BrindhaGopal1) March 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
@preethaj @anustylist @RadhaSridhar92 @Shrutitudi pic.twitter.com/t2OP5vHigS
">Hey Sinamika on Netflix from 31st March 🌟🌟🌟 @dulQuer @aditiraohydari @MsKajalAggarwal @NetflixIndia @jiostudios @madhankarky #GovindVasantha
— Brindha Gopal (@BrindhaGopal1) March 29, 2022
@preethaj @anustylist @RadhaSridhar92 @Shrutitudi pic.twitter.com/t2OP5vHigSHey Sinamika on Netflix from 31st March 🌟🌟🌟 @dulQuer @aditiraohydari @MsKajalAggarwal @NetflixIndia @jiostudios @madhankarky #GovindVasantha
— Brindha Gopal (@BrindhaGopal1) March 29, 2022
@preethaj @anustylist @RadhaSridhar92 @Shrutitudi pic.twitter.com/t2OP5vHigS
આ પણ વાંચો: Sumona Chakravati Left Show : 'ધ કપિલ શર્મા શો'ની કોમેડિયન સુમોના ચક્રવતિ શો છોડી રહી છે?, જાણો
આ ફિલ્મની આ રોમાંચિત વાત: 'હે સિનામિકા'ની વાર્તા મૌનાની આસપાસ ફરે છે, જે હવામાન વૈજ્ઞાનિક યાઝખાન દુલ્કેર સાથે પ્રેમમાં પડે છે, જે એક વિચિત્ર અને પ્રેમાળ વ્યક્તિ છે. બે વર્ષ પછી તેમના સંબંધોનું શું થાય છે અને મલારવિઝીના આગમન પછી વસ્તુઓ કેવી રીતે અણધારી વળાંક લે છે તે વાર્તાનું મૂળ છે. '96' ફેમ ગોવિંદ વસંતાએ 'હે સિનામિકા' માટે સંગીત આપ્યું છે, જે જિયો સ્ટુડિયો (Jio Studio) દ્વારા ગ્લોબલ વન સ્ટુડિયો સાથે એસોસિયેટ પ્રોડ્યુસર તરીકે બનાવવામાં આવ્યું છે.