ETV Bharat / sitara

Bollywood News: 'ભૂત પોલીસ'થી જેકલીન ફર્નાન્ડીઝ અને યામી ગૌતમનો નવો લુક જાહેર - સોશિયલ મીડિયા

બોલિવુડની મલ્ટિ સ્ટારર આગામી ફિલ્મ 'ભૂત પોલીસ'ની દર્શકો ખૂબ જ રાહ જોઈ રહ્યા છે. ત્યારે ફિલ્મની અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝે (Actress Jacqueline Fernandez) ગુરૂવારે આ હોરર કોમેડી ફિલ્મ 'ભૂત પોલીસ' (Bhoot Police) નો પોતાનો ફર્સ્ટ લુક (First Look) રિલીઝ કર્યો હતો. ફિલ્મમાં જેકલીન કનિકાના રોલમાં જોવા મળશે. આ સાથે જ યામી ગૌતમે (Yami Gautam) પણ સોશિયલ મીડિયા (Social Media) પર પોતાનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે. યામી આ ફિલ્મમાં માયાના રોલમાં જોવા મળશે.

Bollywood News: 'ભૂત પોલીસ'થી જેકલીન ફર્નાન્ડીઝ અને યામી ગૌતમનો નવો લુક જાહેર

author img

By

Published : Jul 9, 2021, 12:05 PM IST

  • બોલિવુડની મલ્ટિ સ્ટારર ફિલ્મ 'ભૂત પોલીસ'ની (Multi-starrer film Bhoot Police) દર્શકો જોઈ રહ્યા છે રાહ
  • ફિલ્મમાં જેકલીન ફર્નાન્ડીઝ અને યામી ગૌતમે (Jacqueline Fernandez and Yami Gautam) જાહેર કર્યો ફર્સ્ટ લુક (First Look)
  • બંને અભિનેત્રીએ સોશિયલ મીડિયા (Social Media) પર ફર્સ્ટ લુક (First Look)નું પોસ્ટર કર્યું શેર

મુંબઈઃ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝે (Actress Jacqueline Fernandez) ગુરૂવારે પોતાની આગામી હોરર-કોમેડી ફિલ્મ (Horror-comedy film) 'ભૂત પોલીસ'નો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે. ફિલ્મમાં જેકલીન કનિકાના રોલમાં જોવા મળશે. જેકલીને શેર કરેલા ફોટોમાં જેકલીન વ્હાઈટ જેકેટ, ટોપ અને ડેનિમના પહેરવેશમાં ખેતરમાં જોવા મળી રહી છે. તેણે હાથમાં હન્ટર પણ પકડ્યું છે.

બંને અભિનેત્રીએ સોશિયલ મીડિયા (Social Media) પર ફર્સ્ટ લુક (First Look)નું પોસ્ટર કર્યું શેર

આ પણ વાંચો- Poster Release: અજય દેવગને શેર કર્યું "ભૂજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા" ફિલ્મનું મોશન પોસ્ટર

જેકલીને કેપ્શનમાં લખ્યું, લાતો કે ભૂત બાતો સે નહીં માનતે

જેકલીને કેપ્શનમાં લખ્યું હતું કે, 'લાતો કે ભૂત બાતો સે નહીં માનતે' હેશટેગ ભૂત પોલીસની શાનદાર કનિકાને મળે. આ ફિલ્મ ઝડપથી જ ડિઝની પ્લસ હોટસ્ટાર (Disney Plus Hotstar) પર આવી રહી છે. પવન કૃપલાની નિર્દેશિત આ ફિલ્મમાં અભિનેત્રી યામી ગૌતમ, અર્જુન કપૂર અને સૈફઅલી ખાન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મને રમેશ તૌરાની, અક્ષય પુરી, જયા તૈયારીએ પ્રોડ્યુસ કરી છે.

આ પણ વાંચો- Bollywood Gossip: જાણો, હર્ષાલી મલ્હોત્રા AKA મુન્નીની તેના ફેન્સ કેમ ઉડાવી રહ્યા છે મજાક...

યામી ફર્સ્ટ લુકમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે

જોકે, આ પોસ્ટમાં જોવા મળી શકે છે કે, જેકલીન ડેનિમ, વ્હાઈટ ક્રોપ ટોપ અને વિન્ટર જેકેટમાં જોવા મળી રહી છે. જ્યારે યામી વ્હાઈટ કલરના આઉટફિટમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. આપને જણાવી દઈએ કે, થોડા દિવસ અગાઉ જ સૈફઅલી ખાનનો ફર્સ્ટ લુક કરિના કપૂર ખાને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. કરિનાએ આ ફોટોના કેપ્શનમાં લખ્યું હતું કે, ભૂતોથી ડરવાની જરૂર...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.