ETV Bharat / sitara

બોલીવૂડના સ્ટાર્સ થયા ભાવુક, ફાધર્સ ડેની તસવીરો શેર કરી - આમિરખાનની દીકરી ઇરાખાન

ફાધર્સ ડેના દિવસે સલમાન ખાન, આમિરખાન, અક્ષયકુમાર અને અજય દેવગણ સહિત અન્ય ફિલ્મી સ્ટાર્સે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી હતી. તેમજ આ ખાસ દિવસની ઉજવણી કરી તેમના પિતાનો આભાર માન્યો હતો.

bollywood celebs
બોલીવૂડના સ્ટાર્સ ફાધર્સ ડે ની તસવીરો શેર કરી
author img

By

Published : Jun 22, 2020, 2:01 PM IST

મુંબઇ : ફાધર્સ ડેના દિવસે બોલીવુડ સ્ટાર્સે પણ તેમના જીવન માટે તેમના પિતાનો આભાર માન્યો હતો. સુપરસ્ટાર્સ અને તેમના બાળકોએ ખાસ તસવીર શેર કરતા આ ખાસ દિવસની ઉજવણી કરી હતી.

આમિરખાનની દીકરી ઇરાખાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર તેના પિતા સાથે એક નવી તસવીર શેર કરી છે. જેમાં આમિર એક નવા અવતારમાં જોવા મળે છે. સફેદ વાળ અને સફેદ ચશ્માં સાથે હેન્ડસમ લુક આપતા આમિરે સોશિયલ મીડિયામાં ચાહકોનું મન મોહી લીધું હતું. જેમાં ઇરા પણ ક્યૂટ લુકમાં સ્માઇલ આપતી જોવા મળી હતી.

ઇરાએ પોસ્ટ સાથે લખ્યું , 'હેપી ફાધર્સ ડે આપના હોવા બદલ આભાર ...'

સુપરસ્ટાર ખેલાડી અક્ષય કુમારે પણ ઇન્સ્ટાગ્રામ પર એક ક્યૂટ તસવીર શેર કરી હતી. જેમાં અભિનેતા એક બીચ પર ઉભો છે. અને તેની નાની રાજકુમારી તેના ખોળામાં ટુવાલમાં લપેટીને સૂઈ રહી છે. અભિનેતા તેમની તરફ સ્નેહથી જોઇ રહ્યો છે.

bollywood
બોલીવૂડના સ્ટાર્સ ફાધર્સ ડે ની તસવીરો શેર કરી

આ સાથે અભિનેતાએ લખ્યું કે, મને વિશ્વાસ છે કે, "મને ખાતરી છે કે, તમારા બાળકોને તમારા હાથમાં સૂતા જોઇને તમને એટલી ખુશી મળશે જે તમને યોગા કરતી વખતે મળે છે. બધા પિતાઓને હેપી ફાધર્સ ડે..."

બોલીવૂડના ભાઇજાને પણ પોતાના પિતાનો આભાર માન્યો અને એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો. જેમાં સલીમખાનની ઘણી જૂની યાદગાર તસવીરો છે. એક તસવીરમાં સલમાન પણ જોવા મળે છે.

વીડિયો શેર કરતા સલમાન લખે છે કે, હેપી ફાધર્સ ડે, તમારા પિતા જે તમારી પાસેથી શ્રેષ્ઠ ભેટ માંગે છે તે એ છે કે તમે ખુશીથી જીવો. બાળકો ખુશ પિતા પણ ખુશ ...'

આયુષ્માન ખુરાનાએ પણ ઇન્સ્ટાગ્રામ પર પોતાના પિતા સાથે મસ્તીભર્યો વીડિયો શેર કર્યો હતો. જેમાં તેના નાનો ભાઇ અને અભિનેતા અપારશક્તિ ખુરાના પણ જોવા મળી રહ્યો છે. જેમાં કાળા રંગમાં મેચિંગ કલરનો ડ્રેસ પહેરીને ત્રણેયે વીડિયો બનાવ્યો હતો.

bollywoodbollywood celebs
બોલીવૂડના સ્ટાર્સ થયા ભાવુક, ફાધર્સ ડે ની તસવીરો શેર કરી

કરીના કપૂરે ફાધર્સ ડે ની ઉજવણી બે જુદી જુદી તસવીરો સાથે કરી હતી. જેમાં એકમાં તેના પિતા રણધીર કપૂર અને તેની માતા જોવા મળે છે, જ્યારે બીજામાં તેની રાજકુમારી તૈમૂર અલીખાન તેના પિતા સૈફ અલીખાન સાથે છે. અભિનેત્રી આ તસવીર સાથે લખે છે કે, 'તે હંમેશાં તમને સાથ આપશે ટિમ ...'

અજય દેવગને તેના પિતા વીરુ દેવગન સાથે થ્રોબેક તસવીર શેર કરી છે. જે તસવીર તેના શરૂઆતના દિવસોની છે. અભિનેતાએ તેમના જીવનને સફળ બનાવવા બદલ પિતાનો આભાર માન્યો અને લખ્યું, 'જેને આપણે પ્રેમ કરીએ છીએ તે કદી દૂર જતા નથી, તેઓ દરરોજ આપણી સાથે હોય છે.

શાહિદ કપુરે પણ પોતાના પિતા પંકજ કપુરની સાથે એક તસવીર શેર કરી તેમજ ફાધર્સ ડેની શુભેચ્છા આપી. તેમજ અભિનેતાની કો સ્ટાર કિયારા અડવાણીએ પણ તેના પિતાની સાથેની તસવીર શેર કરી અને આભાર માન્યો

ટાઇગર શ્રોફે પણ પોતાના પિતાની યુવાનીની તસવીર અને પોતાની તસવીરનો કોલાજ શેર કર્યો હતો. જેમાં લોકોએ તેમને ટ્વિન્સ પણ કહ્યા હતા. અભિનેતાની બહેન કૃષ્ણા શ્રોફે પણ પોતાની બાળપણની તસવીર શેર કરી હતી અને જેકી દાદાને હેપ્પી ફાધર્સ ડેની શુભેચ્છા પાઠવી હતી.

ફરહાન અખ્તરે પણ પિતા જાવેદ અખ્તરની સાથે તસવીર શેર કરી હતી. આ ઉપરાંત બોલીવૂડ સ્ટાર્સ સોશિયલ મીડિયા પર તસવીર શેર કરીને બધાંને ફાધર્સ ડેની શુભેચ્છા પાઠવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.