ETV Bharat / sitara

કોરોના ઈફેક્ટ: બોલીવૂડ સેલેબ્સની નવી પહેલ, રોજિંદા મજૂરોને કરશે મદદ - બોલિવુડ ન્યુઝ

બોલીવૂડ સિતારોએ નવી પહેલ માટે એક શપથ લીધા છે. જેનો ઉદ્દેશ 21 દિવસના લોકડાઉન દરમિયાન દૈનિક વેતન મેળવનાર મજૂરોને મદદ કરવાનો છે. 'આઈ સ્ટેન્ડ વિથ હ્યુમનિટી' નામની પહેલ અંતર્ગત દૈનિક મજૂરોને 10 દિવસનું ખાદ્ય અને આવશ્યક ચીજો આપવામાં આવશે.

jbjn
vhhjg
author img

By

Published : Mar 26, 2020, 11:12 PM IST

મુંબઈ: કરણ જોહર, તાપ્સી પન્નુ અને આયુષમાન ખુરાના સહિતના ફિલ્મ નિર્માતાઓ અને કલાકારોએ રોજિંદા વેતન મેળવનારાઓને મદદ કરવાના હેતુસર નવી પહેલના સમર્થનમાં શપથ લીધા છે, આ પહેલ થકી એવા લોકોને મદદ કરવામાં આવશે જેમના જીવન પર લોકડાઉનની ઇમ્પેક્ટ પડી છે.

  • I pledge to contribute and support this initiative! This is a situation that needs all our help ,love , care and support! 🙏🙏🙏🙏❤️❤️❤️ https://t.co/VNY3Ud5fWk

    — Karan Johar (@karanjohar) March 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'આઈ સ્ટેન્ડ વિથ હ્યુમનિટી' નામની પહેલ ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર હ્યુમન વેલ્યુઝ, આર્ટ ઑફ લિવિંગ ફાઉન્ડેશન અને ભારતીય ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રી જેવા સંગઠનો દ્વારા શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત દૈનિક મજૂરોને 10 દિવસની ખાદ્ય અને ખાદ્ય વસ્તુઓ મળી રહેશે.

  • This one for the daily wage workers. Because we need to do our bit for the ones who work with/for us.
    If not corona , lack of basic food might take them down. Let’s help them to get through this. pic.twitter.com/kNexQyuJ1w

    — taapsee pannu (@taapsee) March 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કરણે ટ્વિટર પર પોસ્ટ કર્યું,હતું કે "હું આ પહેલમાં મદદ કરવા માટે શપથ લઉ છું . આ એક એવી સ્થિતિ છે જેમાં દરેકને આપણી મદદ, પ્રેમ, સંભાળ અને ટેકોની જરૂર હોય છે."

તાપસી પન્નુએ લખ્યું, 'આ મદદ મજૂરો માટે છે. કારણ કે આપણે તેમના માટે દરેક પ્રયત્નો કરવા પડશે. જો કોરોના નહીં, તો પછી ખોરાકનો અભાવ ચોક્કસપણે તેમને મારી નાખશે. તો આવી પરિસ્થિતિ ન આવે તે માટે મદદ કરીએ. '

આયુષ્માને આ ઇનિશિયેટીવને મહાન ગણાવી. તેમે ટ્વીટ કરી કહ્યું કે , " હું આમાં મદદ કરવા અને શામિલ થવા માટે શપથ લવ છું. ભારત અને ભારતીય હાલ મુસીબતમાં છે અને આપણે સાથે મળીને તેને આ મુસીબત માંથી બહાર કાઢવાનો છે. ચાલો એકબીજાને મદદ કરીએ. #આઇસ્ટેન્ડવિથહ્યુમિટી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.