ETV Bharat / sitara

Bollywood Actor Bobby Deolનો બોડી બિલ્ડીંગ કરતો વીડિયો થયો વાઈરલ, અર્જુન રામપાલે કહ્યું- જય બજરંગબલી - બોબી દેઓલ ઈન્સ્ટાગ્રામ

બોલિવુડ અભિનેતા બોબી દેઓલ (Bollywood actor Bobby Deol) અત્યારે પોતાની વેબ સિરીઝ અને બોડીના કારણે ખૂબ ચર્ચામાં છે. બોબી દેઓલ (Bobby Deol)ને અત્યારે બોડી બનાવવાનો ચસકો લાગ્યો છે. ત્યારે 52 વર્ષના બોબી દેઓલે (Bobby Deol) આજકાલના યુવાનોને ટક્કર મારે તેવી બોડી બનાવી છે. હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર બોડી બિલ્ડીંગ (Body building) કરતો એક વીડિયો શેર કર્યો હતો, જેની પર તમામ લોકો તેના વખાણ કરી રહ્યા છે.

Bollywood Actor Bobby Deolનો બોડી બિલ્ડીંગ કરતો વીડિયો થયો વાઈરલ, અર્જુન રામપાલે કહ્યું- જય બજરંગબલી

author img

By

Published : Jul 3, 2021, 9:40 AM IST

  • અભિનેતા બોબી દેઓલે (Bollywood actor Bobby Deol) ઈન્સ્ટાગ્રામ (Instagram) પર વીડિયો કર્યો શેર
  • વીડિયોમાં બોબી દેઓલ (Bollywood actor Bobby Deol) વર્કઆઉટ કરી રહ્યા છે
  • અભિનેતા અર્જુન રામપાલ (Actor Arjun Rampal) સહિતના કલાકારોએ બોબીના કર્યા વખાણ

આ પણ વાંચો- #BatBalance challenge: અનુષ્કા શર્મા કોહલી કરતા સારી રીતે હેન્ડલ કરી શકે છે બેટ

અમદાવાદઃ બોલિવુડ અભિનેતા બોબી દેઓલ (Bollywood actor Bobby Deol) ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે તે પોતાની કોઈ ફિલ્મને લઈને નહીં, પરંતુ તેમણે પહેલવાન જેવી બોડી બનાવી છે તેના કારણે તે ચર્ચામાં આવ્યા છે. હાલમાં જ બોબી દેઓલે ઈન્સ્ટાગ્રામ (Instagram) પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે કસરત કરતા જોવા મળી રહ્યા છે. આ સાથે જ બોબી દેઓલે સિક્સ પેક્ડ એબ્સ (Six packed abs) પણ બનાવ્યા છે, જેને જોઈને અનેક કલાકારો અને ફેન્સ અચંબામાં પડી ગયા છે. આ સાથે જ અભિનેતા અર્જુન રામપાલે તો આ વીડિયોમાં 'ક્યા બાત હૈ, જય બજરંગબલી' લખીને કમેન્ટ પણ કરી હતી.

વીડિયોમાં બોબી દેઓલ  (Bollywood actor Bobby Deol) વર્કઆઉટ કરી રહ્યા છે

આ પણ વાંચો- ઈન્ડિયન આઈડોલ 12- ફિનાલે પહેલાં તમામ કન્ટેસ્ટેંટ્સને કરાયા રવાના, મેર્ક્સે કેમ લીધો આવો નિર્ણય?

ફિલ્મી સિતારાઓ બોબીના વીડિયો પર કરી રહ્યા છે કમેન્ટ
બોબી દેઓલે (Bobby Deol) આ વીડિયો શેર કરતા લખ્યું હતું કે, કામ ચાલુ છે. આ રીતે બોબીએ કંઈક ઈશારો કર્યો છે કે, ટૂંક જ સમયમાં તેઓ કંઈક જોરદાર લઈને આવી રહ્યા છે. તેમના આ વીડિયો પર અર્જુન રામપાલ (Arjun Rampal) સહિત અનેક ફિલ્મી સિતારાઓએ કમેન્ટ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.