ETV Bharat / sitara

44 વર્ષીય અભિનેત્રી પૂજા બત્રાએ સોશિયલ મીડિયા પર શેર કર્યા બોલ્ડ ફોટો

author img

By

Published : Jun 9, 2021, 5:05 PM IST

Updated : Jun 9, 2021, 7:26 PM IST

બોલીવુડ અભિનેત્રી પૂજા બત્રાનું નામ કદાચ જ કોઈએ નહીં સાંભળ્યું હોય. આ અભિનેત્રીએ અનેક બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે, હાલમાં ભલે તે ફિલ્મોથી દૂર થઈ હોય, પરંતુ સોશિયલ મીડિયા પર તે પોતાના ફેન્સના સંપર્કમાં છે. જોકે, હાલમાં તેણે સોશિયલ મીડિયા પર બોલ્ડ ફોટોઝ શેર કર્યા છે, જે ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે

44 વર્ષીય અભિનેત્રી પૂજા બત્રાએ સોશિયલ મીડિયા પર શેર કર્યા બોલ્ડ ફોટો
44 વર્ષીય અભિનેત્રી પૂજા બત્રાએ સોશિયલ મીડિયા પર શેર કર્યા બોલ્ડ ફોટો
  • બોલીવુડ અભિનેત્રી પૂજા બત્રાએ શેર કર્યા બોલ્ડ ફોટોઝ
  • સોશિયલ મીડિયા પર પૂજા બત્રાએ શેર કરેલો ફોટોઝ થયા વાઈરલ
  • પોતાના બોલ્ડ અંદાજના કારણે પૂજા બત્રા રહે છે ચર્ચામાં

અમદાવાદઃ પૂજા બત્રા ફિટનેસને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે. તે પોતાના ડાયટ પર પણ ખૂબ ધ્યાન આપે છે. જોકે, અત્યારે પૂજાની ઉંમર 44 વર્ષની છે, પરંતુ તેમ છતાં તે આજકાલની અભિનેત્રીઓને ટક્કર મારી રહી છે. પૂજાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર બોલ્ડ ફોટો શેર કર્યો હતો. જોકે, પૂજાના ફોટા જોઈને તેના ફેન્સની આંખો ખૂલ્લી જ રહી ગઈ હતી. આ ફોટોમાં તે સ્વિમિંગ પૂલમાં નજરે પડી રહી છે.

આ પણ વાંચો- Happy Birthday Amisha Patel - ‘કહો ના પ્યાર હૈ’ ફિલ્મથી થઈ હતી ફેમસ

રેડ રાઉન્ડ ટેસલ ઈયરિંગ્સ પૂજા બત્રાને આપી રહ્યા છે કોમ્પ્લિમેન્ટ
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા ફોટોઝમાં પૂજા બત્રા ખૂબ જ બોલ્ડ લુક અને પોઝ આપી રહી છે. રેડ રાઉન્ડ ટેસલ ઈયરરિંગ્સ તેના લુકને કોમ્પ્લિમેન્ટ આપી રહ્યા છે. તે પૂલમાં એક્વા યોગ કરી રહી છે.

આ પણ વાંચો- ધર્મેન્દ્રએ 85 વર્ષની વયે કર્યું વોટર એરોબિક્સ, સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો

પૂજાએ થોડા દિવસ પહેલા વિરાસત ફિલ્મનું પોસ્ટર શેર કર્યું હતું
અભિનેત્રીએ બોલ્ડ ફોટોઝ સાથેનો ફોટો શેર કર્યો હતો, તેમાં તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, 40s હોવું પણ અદભૂત અનુભવ છે. થોડા સમય પહેલા જ અભિનેત્રીએ પોતાની ડેબ્યુ ફિલ્મ વિરાસતને 24 વર્ષ પૂરા થવા પર ફિલ્મને યાદ કર્યો હતો અને તે દરમિયાન કેટલાક સારા ફોટોઝ પણ શેર કર્યા હતા.

Last Updated : Jun 9, 2021, 7:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.