ETV Bharat / sitara

Bigg Boss 15 Grand finale 2022: બિગ બોસ 15ના ગ્રાન્ડ ફિનાલેમાં રાકેશ બાપટે કર્યો ખુલાસો - સલમાન ખાન

બિગ બોસ 15ના ગ્રાન્ડ ફિનાલેમાં (Bigg Boss 15 Grand finale 2022) રાકેશ બાપટે તેના અને ગર્લફ્રેન્ડ શમિતા શેટ્ટીના સંબંધને (Shamita Shetty Relationship with Rakesh Bapat) લઇને એક મોટો ખુલાસો કર્યો છે. આ નિર્ણય તેના જીવનને બદલવા સાથે એક નવો દોરની પણ શરૂઆત થશે. વાંચો પૂરો અહેવાલ...

Bigg Boss 15 Grand finale 2022: બિગ બોસ 15ના ગ્રાન્ડ ફિનાલેમાં રાકેશ બાપટે કર્યો ખુલાસો

author img

By

Published : Jan 30, 2022, 10:57 AM IST

મુંબઈ: બિગ બોસ 15ના ગ્રાન્ડ ફિનાલેના (Bigg Boss 15 Grand finale 2022) એપિસોડ દરમિયાન, હોસ્ટ સલમાન ખાને રાકેશને સવાલ કર્યો હતો કે, શું તે શમિતા સાથે કંઈ શેર કરવા માગે છે. આ સવાલના જવાબમાં રાકેશે તેના દિલની વાત શેર કરી અને રાકેશ બાપટે તેની ગર્લફ્રેન્ડ શમિતા શેટ્ટી સાથે સગાઇ (Shamita Shetty Relationship with Rakesh Bapat) કરવા તરફ ઇશારો કર્યો છે.

આ પણ વાંચો: Rudra 2022: વેબ સિરીઝ 'રૂદ્રઃ ધ એજ ઑફ ડાર્કનેસનું ટ્રેલર રિલીઝ

રાકેશે કહ્યું, "તમારી માં મારી બેસ્ટ ફ્રેન્ડ બની ગઈ છે"

રાકેશ કંઈ બોલે તે પહેલા આકાંક્ષાએ કહ્યું કે - "હું તને ખૂબ પ્રેમ કરું છું અને શક્ય તેટલી વહેલી તકે તને ટ્રોફી સાથે જોવા માગુ છું". આ પછી રાકેશે આકાંક્ષા પાસેથી માઈક લઈ લીધું અને કહ્યું- "શમિતા તે તને ખુબ પ્રેમ કરે છે, પરંતુ હું તેનાથી વધુ કરું છું. તમારી માં મારી બેસ્ટ ફ્રેન્ડ બની ગઈ છે. તમે આવું અદ્ભુત કામ કર્યું છે કે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે".

આ પણ વાંચો: Tamil film Sorarai Potaru : હિન્દી રિમેકમાં બોલિવૂડના અક્ષયકુમારની પસંદગી, ટૂંક સમયમાં થશે જાહેરાત

રાકેશે કર્યા ગર્લફ્રેન્ડ શમિતાના વખાણ

તમે ખુબ જ શાનદાર પર્ફોમ કર્યુ છે. તમને સલામ છે અને તમને ખૂબ જ યાદ કરી રહ્યો હતો. હું તમારી સાથે રહી શકતો ન હતો, પરંતુ એવી ઇરછા થતી હતી કે તમને મળીને તમને આલિંગ્ન કરી લઇ, ત્યારબાદ સલમાને રાકેશને રોક્યો અને મસ્તીમાં કહ્યું, ‘ માં સામે આ પ્રકારની વાતો કરવી યોગ્ય ના ગણાય. તારી કીડની સ્ટોન હમણાં જ કાઢવામાં આવ્યો છે."

શમિતાએ કરી તેના દિલની વાત

સલમાન રાકેશની તાજેતરની સર્જરીનો ઉલ્લેખ કરી રહ્યો હતો, જેના માટે તેને બિગ બોસ 15માંથી (Bigg Boss 15 Grand Finale date) અધવચ્ચે જ બહાર થવું પડ્યું હતું. આ સાથે શમિતાએ પણ રાકેશ માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો અને કહ્યું કે, "હું તેને પ્રેમ કરું છું અને હું આ સંબંધમાં ખૂબ જ સુરક્ષિત મહેસુસ કરુ છું."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.