ETV Bharat / sitara

અમિતાભ બચ્ચનની આ મરાઠી ફિલ્મ અમેઝોન પ્રાઈમ પર થશે રિલીઝ

બૉલીવુડ મહાનાયકની મરાઠી ફિલ્મ 'એ બી આણી સી ડી' લોકડાઉનના શરૂઆતમાં રિલીઝ થઈ હતીં. પરંતુ લોકડાઉને લીધે બધા થિયેટર્સ બંધ થવાથી હવે આ ફિલ્મ અમેઝોન વીડિયો પ્રાઈમ પર મહારાષ્ટ્ર દિવસ પર રિલીઝ કરવામાં આવશે.

author img

By

Published : Apr 22, 2020, 8:12 PM IST

Etv bharat
Amitabh bachhan

મુંબઇ: અમિતાભ બચ્ચનની મરાઠી ફિલ્મ 'એબી આણી સીડી' એવા સમયે રિલીઝ થઈ હતી જ્યારે કોરોના વાઈરસનો ભારતમાં પ્રભાવ શરૂ થયો ગયો હતો. જેના કારણે થિયેટરો બંધ રાખવા પડ્યા હતા. હવે આ ફિલ્મ 1 મેના રોજ ડિજિટલ પ્રીમિયર માટે તૈયાર છે.

અક્ષય બર્દાપુરકર દ્વારા નિર્મિત અને મિલિંદ લેલે દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં વિક્રમ ગોખલે પણ છે. આ ફિલ્મ અમેજોન પ્રાઈમ વીડિયો પર મહારાષ્ટ્ર દિવસ પર રિલીઝ કરવામાં આવશે.

આ અંગે નિર્માતા બર્દાપુરકરે કહ્યું કે,' હાલની સ્થિતિ જોઈએ તો લોકો સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે વધારે મહત્વનું છે. માટેજ સ્ટ્રીમિંગ પાર્ટનર અમેજોન પ્રાઈમ વીડિયો સાથે આ સુદંર ફિલ્મને ડિઝિટલ રુપે ડેબ્યુ કરવી વધારે યોગ્ય છે.'

'એ બી આણી સી ડી' ફિલ્મમાં બે સ્કુલી મિત્રો અમિતાભ અને વિક્રમ ગોખલેની કહાની છે, જે એક બર્થડે પાર્ટીમાં 70 વર્ષ બાદ મળે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.