હૈદરાબાદ: બોલિવૂડમાં દરેકને વર્ષો સુધી તેના સંગીતની ધુનથી નચાવનાર બપ્પી લાહિરીનું (Famous singer and musician Bappi Lahiri) મંગળવારની રાત્રે મુંબઇની એક હોસ્પિટલમાં નિધન (Bappi Lahiri Passes Away) થયું છે. બપ્પી દા 1 મહિનાથી મુંબઈની હોસ્પિટલમાં ઓબસ્ટ્રક્ટીવ અપનિયા (Obstructive apnea) નામની બીમારીની સારવાર લઇ રહ્યા હતા. મશહૂર ગાયકે માત્ર 3 વર્ષની વયે તબલા વગાડવાનું શરૂ કર્યું હતું. તેના જીવનના 48 સાલના સિંગિગ કરિયરમાં તેને 500 ફિલ્મમાં કંપોજિશન કર્યું છે. ચલો જાણીએ તેના કરિયરના યાદગાર ગીતો વિશે.. જે હંમેશા ચાહકોના મોઢે ગુનગુનાતા રહેશે...
1. પગ ઘુંઘરૂ બાંધ
2. ઉ-લા-લા
- " class="align-text-top noRightClick twitterSection" data="">
3. તમ્મા-તમ્મા અગેન
- " class="align-text-top noRightClick twitterSection" data="">
4. યાદ આ રહા હૈ, તેરા પ્યાર
- " class="align-text-top noRightClick twitterSection" data="">
5. આજ આપ રપટ જાયે તો
- " class="align-text-top noRightClick twitterSection" data="">
6. યાર બિના ચેન કહા રે
- " class="align-text-top noRightClick twitterSection" data="">
7. જવાની જાનેમન
- " class="align-text-top noRightClick twitterSection" data="">
8. રાત બાકી
9. તુને મારી એન્ટ્રી
- " class="align-text-top noRightClick twitterSection" data="">
10. બમ્બઇ સે આયા મેરા દોસ્ત
- " class="align-text-top noRightClick twitterSection" data="">
આ પણ વાંચો: ભારતમાં 'ડિસ્કો ટ્યુન' લાવનાર બપ્પીદાના સફર પર કરીએ એક નજર
આ પણ વાંચો: Bappi Lahiri Passes Away: આ પ્રખ્યાત હસ્તિઓ અને પ્રશંસકોએ બપ્પીદાને અર્પી શ્રદ્ધાંજલિ