ETV Bharat / sitara

કોરોના વાયરસ: બાબા સહગલે 'નમસ્તે' ગીત રીલિઝ કર્યું - gujaratinews

ફેમસ રેપર બાબા સહગલે મ્યૂઝિકલ અંદાજમાં કોરોના વાયરસથી બચવા માટે નવી રીત અપનાવી છે. તેમણે પોતાનું એક ગીત નમસ્તે રિલીઝ કર્યું છે, જે કોવિડ-19 વાયરસ વિશે અવરનેસ ફેલાવે છે.

etv bharat
etv bharat
author img

By

Published : Mar 18, 2020, 12:27 PM IST

મુંબઈ: કોરોના વાયરસની અસર બૉલિવૂડ ઈન્ડ્રસ્ટીઝ પર જોવા મળી છે. કેટલાક રાજ્યોમાં સિનેમાધરો બંધ કરવામાં આવ્યા છે. ત્યારે બૉલિવૂડ કલાકારો ફેન્સને જાગૃત કરવા માટે મેસેજ આપી રહ્યા છે.

આ સાથે ફેમસ રૈપર બાબા સહગલે પણ કોરોના વાયરસમાં નમસ્તેનું મહત્વ જણાવ્યું છે. જેમાં તે કોરોના વિશે વાત કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, દુનિયાભરમાં લોકો એકબીજા સાથે હાથ મિલાવવાનું બંધ કરી હેલો અને ભારતીય સ્ટાઈલ નમસ્તેને સપોર્ટ કરવાનું શરુ કર્યુ છે. જે બાદ ભારતીય સ્ટાઈલને ઓનલાઈન બઝ શરુ થયું છે. ત્યારે હવે તે આ વિશે ગીત વિચારી રહ્યાં છે. બાબા હાલિયા રૈપ નમસ્તે-કોરોના વાયરસથી બચવા ભારતીય સોન્ગ કૈચી મ્યૂઝિક બીટસ પર ઈન્ડિયન સ્ટાઈલમાં કોવિડ-19 વાયરસ વિશે અવરનેસ ફેલાવે છે.

બાબા સહગલ ગીતના માધ્યમથી ચિકન ફ્રાઈડ રાઈસ ગાયક એ લોકો માટે જે કોરોના વાયરસને ગંભીરતાથી લેતા નથી. તેમણે ભીડવાળી જગ્યા ન જવાનું કહ્યું છે.

કેન્દ્રીય સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 137 સકારાત્મક કેસ સામે આવ્યા છે અને કોવિડ-19ના કારણે 3 લોકોના મૃત્યું થયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.